________________
(૩૮)
પ્રશ્ન ૯૪–ધર્મના પ્રરૂપકે (સ્થાપકે અગર આદિપ્રવર્તકે) તે પુરૂષે જ હોઈ શકે એવું તમે કહે છે. છતાં શ્રી મલ્લીનાથસ્વામીએ ત્રીપણે પણ ધર્મ કેમ પ્રરૂપે? એટલું જ નહિ પણ તીર્થની સ્થાપના કરી તેનું કેમ ?
સમાધાન–મરૂદેવા માતાની માફક તેને પણ આશ્ચર્યમાં જ ગણેલ છે; આથી એ સ્પષ્ટ છે કે-“મૂળનિયમને તે આશ્ચર્યો જરા પણ બાધક થતાં નથી.”
પ્રશ્ન હ૫–ચારિત્ર એ મહેલ છે ને જ્ઞાન તે ધ્વજ છે એ કેવી રીતે ?
સમાધાન–આત્મા પોતે જુઠ્ઠાં એવાં દ્રવ્યચારિત્ર સેવતો સેવ પણ જ્યારે ભાવચારિત્રને સ્પર્શે છે. ત્યારે તેણે મેક્ષમહેલને પાયે નાંખે છે એમ સમજવું. તે પછી જ્યારે ક્ષપકશ્રેણિ માંડી મોહનીયકર્મને સર્વથા ક્ષય કરે ત્યારે જે અવસ્થા તે સંપૂર્ણ અવસ્થા હેવાથી ત્યાં મેક્ષમહેલની સંપૂર્ણતા થઈ મનાય છે. (એટલે ઉચ્ચતમ ચારિત્રરૂપ પ્રાસાદ પૂર્ણ થાય છે.) ત્યાર બાદ અંતર્મુહૂર્તમાં જ કેવલજ્ઞાન પ્રગટ થતું હોવાથી તે સર્વશ્રેષ્ઠ જ્ઞાનરૂપી સંપૂર્ણ સુભિત દવજ તે મહેલ ઉપર ફરકે છે. પ્રશ્ન ૯૬–ક્રિયાણી ગ ઘ જ્ઞાનં જાનહીના = થા ક્રિયા
अनयोरन्तर दृष्टं भानुखद्योतयोरिव ॥ १ ॥ આ શ્લોકનો ભાવાર્થ શું?
સમાધાન–શ્લેકને ભાવાર્થ સમજે. દરેક વસ્તુઓને દરેક આત્માઓ જો વસ્તુસ્થિતિએ સમજે તે અત્યારે શાસનમાં વિના કારણે અને સંપૂર્ણ ગેરસમજને આધીન બની, તદન ઉલટા દેરવાઈ જઈ વિશ્વવંદ્ય વિરવિભુએ પ્રતિપાદન કરેલી વસ્તુની યેન કેન પ્રકારેણ નિંદા