________________
(૩૬)
સમાધાન– જૈનશાસનમાં કમ સિવાય અન્યને શત્રુ ગણ્યા જ નથી.
પ્રશ્ન ૮૯—મદંતાળ, જિમ્મદંતાળ, જન્મ'િતાળ', એ ત્રણ પદમાંથી કાઇ પણ પદ કેમ ન મૂક્યું ? અને કેવલ ‘તાળ’ એ ૫૬ શા માટે ?
સમાધાન—(૧) નિરૂક્તની અપેક્ષાએ કાઇપણ કર્મને મિત્ર તરીકે ગણ્યું જ નથી, તેથી કર્મ અને અરિ એ પદ લખવાની જરૂર નથી. જૈનસમાજે કમને શત્રુ તરીકે માનવું જોઈએ તેથી નમા શ્રાપ્તિ તાળ” કહ્યું છે,
(૨) વ્યુત્પત્તિની અપેક્ષાએ તેા આઠ પ્રાતિહાયરૂપ પૂજાને જે લાયક થાય છે, તે જ અરિહંત કહેવાય છે. અને તેથી જ ‘સિદ્ધ' ભગવંત અને સામાન્ય કેવલીએ અરિહંતપદ્દમાં નહિ આવતાં જુદા ૫૬માં જ રહે છે.
પ્રશ્ન ૯૦—જ્ઞાનપૂજનમાં આવેલ દ્રવ્ય દુનિયાદારીનાં શિક્ષણ માટે વાપરી શકાય ?
સમાધાન—ના, કદીપણુ વપરાય જ નહિ. કારણુ એ જ — તે દ્રવ્ય તો ફક્ત સભ્યશ્રુતની વૃદ્ધિના જ હેતુભૂત છે. વ્યવહારીક જ્ઞાન એ સસારની જ પુષ્ટિનું કારણુ હાવાથી તેવા ઉત્તમદ્રવ્યના દુનિઆદારીનાં શિક્ષણ માટે વાપરનાર અને વપરાવનાર અન્ને પણ તે જ્ઞાનદ્રવ્યના સક્ષક અને છે. જ્ઞાનદ્રવ્ય ભક્ષિત, ઉપેક્ષિત, પ્રજ્ઞાપરાધે વિાસ્યા, વિષ્ણુસતા ઉવેખ્યા અને છતી શક્તિએ સારસંભાળ ન કીધી' એ પ્રમાણે અતિચારમાં જણાવેલી પાંચે બાબતેને મન વચન અને કાયાથકી, તથા કરવું કરાવવું અને અનુમાવું તે વડે કરીને જેમ દેવદ્રવ્યના સરંક્ષણમાં તેમ આ જ્ઞાનદ્રવ્યના સરક્ષણમાં ઉપયાગ નહી રાખનારનું સમ્યક્ત્વ મલીન થાય છે. આમ છતાં પણ સ્વેચ્છાએ તેના દુરૂપયોગ કરનારાએ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય છે.