________________
( ૩૪ )
છે, છતા જ્યારે દશાણ ભદ્ર સ–ત્યાગરૂપ સર્વાંવિરતિ આદરે છે તે વખતે ઈંદ્રમહારાજા તેના (દશાણ ભદ્રના) ચરણમાં ઝૂકે છે.
પ્રશ્ન ૮૦—અવધિજ્ઞાન કરતાં શું અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન વધે ? સમાધાન - હા, ઇન્દ્ર વિગેરે દેવતાઓને તેમ જ કેટલાક મનુષ્ય અને તિ`ચાને પણ અધિજ્ઞાન હોય છે. હુ` તેા અષ્ટપ્રવચનમાતાને પાળનારા સાધુએ જ ફક્ત પરમેષ્ઠિ તરીકે ગણાય છે. અવધિજ્ઞાનથી અલ કૃત તે દેવાદિકા પરમેષ્ઠિ તરીકે ગણાતા નથી, તેમ જ વ ંદનીય પણ નથી.
પ્રશ્ન ૮૧-ગૌતમ નામે નવે નિધાન” એ પદ ખાલવુ ઠીક છે ? સમાધાન—હા, તેથી પ્રભુ ગૌતમસ્વામીના મહિમા ગાવાના છે. પરંતુ નવ નિધાનની માગણી કરાતી નથી. કદાચ માગણી કરે તે તે સ્મરણ ફક્ત દ્રવ્યસ્મરણ જ ગણાય છે.
પ્રશ્ન ૮૨ દેશવિરતિ પછી સર્વોવિરતિ ક્યારે આવે ?
સમાધાન—દેશવિરતિ પામ્યા પછી સખ્યાતા સાગરાપમને કાલ જાય ત્યારે સવિતિ આવે, એટલે આટલા બધા કાલ વ્યતીત થયા પછી આવે એમ નહીં, પરંતુ જે સ્થિતિમાં દેશવરત મળી શકે તે સ્થિતિથી સ ંખ્યાતા સાગરોપમની સ્થિતિ તૂટે એટલે સવ વિતિ આવે, અને સાથે એ પણ ખુલાસાની જરૂર છે કે તેટલી સ્થિતિના અંત અંતમાં પણ આવી શકે છે.
પ્રશ્ન ૮૩—દ્રક્રિયા અને ભાક્રિયાનુ લક્ષણ શું ?
સમાધાન—જે ક્રિયા ક ક્ષયના મુદ્દા સિવાય કરવામાં આવે તે બધી વ્યક્રિયા છે, અને કર્મ ક્ષયના મુદ્દાથી જે ક્રિયા કરાય તે ભાવક્રિયા છે. પ્રશ્ન ૮૪-આગમ એટલે શુ ?
સમાધાન—“આગમ” એટલે જ્ઞાન, અને “ને” શબ્દથી જ્ઞાનના બે ભેદ પડે છે. ક્રિયામિત્રજ્ઞાન અને ક્રિયાશૂન્યજ્ઞાન” અને તે જ્ઞાન દ્રવ્ય