________________
(૩૫)
અને ભાવ એ બન્ને નિક્ષેપમાં વહેંચાઈ જાય છે. ભાવનક્ષેપ નાઆગમ લેવું હોય તે ક્રિયામિત્રજ્ઞાન લેવાથી ના' શબ્દના મિશ્ર અય લેવા. અને દ્રવ્યનિક્ષેપ નાઆગમ લેવુ હોય તો ને!' શબ્દના અર્થ શૂન્ય લેવું એટલે ક્રિયાશૂન્યજ્ઞાન.
પ્રશ્ન ૮૫—સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ મળી ગયા તે પછી તપ માટે નકામી મહેનત શા શારૂ ?
સમાધાન– ક્ષાયિકભાવ આવ્યા વગર તીર્થંકરો પણુ તપનું સેવન છેડતા નથી. એટલું જ નહિ ક્ષાયિકભાવના દર્શન, જ્ઞાન, ચરિત્ર પામ્યા છતાં સિદ્ધપદ પામતી વખતે શુકલધ્યાનના ત્રીજા-ચોથા પાયારૂપ તપસ્યા હાય અને તે સિવાય સિદ્ધપદ પણ પ્રાપ્ત થતું જ નથી.
પ્રશ્ન ૮૬—ક્ષાયિકધરના દર્શન, જ્ઞાન, ચારિત્ર થઈ ગયા પછી તપસ્યા માનવાની શું આવશ્યકતા છે?
સમાધાન—-હા, તપસ્યાની પૂરેપુરી જરૂર છે. એક કેવલી કેવલજ્ઞાન પછી અંતમુતૅ માક્ષે જાય, અને ખીજા કૈવલી લાખા પૂર્વ સુધી સૉંવિતિનું પાલન કરતાં છતાં મેાક્ષ ન પામે, પણ શુકલધ્યાનના ત્રીજા— ચોથા પાયારૂપ તપસ્યા આદરે ત્યારે મેક્ષે જાય છે. અર્થાત્ તપસેવન વગર સથા ક્રમના નાશ થતા નથી.
પ્રશ્ન ૮૭—સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં તપસ્યાને ઉચ્ચ સ્થાન કેમ અપાય છે?
સમાધાન—સમ્યગ્દર્શન એ દૂરદ્રના મનોરથ છે. સમ્યગજ્ઞાન એ ગેાખલાને દીપક છે. અને સચ્ચારિત્ર એ આવતા નવા કર્માંને રોકનાર છે. તેથી કમાડ જેવું છે; પણ અનાદિકાલના કીચ્ચડરૂપી કર્માંના ઢગને સાક્ કરવાનું કાર્ય વસ્તુત: તે તપસ્યા જ કરે છે.
પ્રશ્ન ૮૮—જૈનશાસનમાં શત્રુ તરીકે ક્રાણુ છે ?