________________
(૩૩) વિરતિ સમજાવવી પડે, અને તે વખતે સર્વવિરતિ પણ સમજાવવી પડે. જ્યારે તે શ્રોતાની શક્તિનો અભાવ જણાય તે વખતે વિરતિને દેશભાગ (શ્રાવકપણું) જણાવાય છે. 'પ્રશ્ન ૭૬–દેવગુરુની કિંમત નથી તેવાઓને દીક્ષા અપાય?
સમાધાન–હા, પિતૃત્વભાવને ન સમજે છતાં પિતા કહેવરાવાય છે. તેવી રીતે સર્વવિરતિ દેવામાં કશે વધે નથી, અને તેથી શાસ્ત્રકારોએ મિયાદષ્ટિઓને પણ સમ્યકત્વનું આરોપણ કરીને મહાવ્રત દેવાનું લખ્યું છે.
પ્રશ્ન ૭૭–ગુની કિંમત પણ કરી શકે?
સમાધાન કેવલજ્ઞાન, કેવલદર્શન, તેમ જ વીતરાગતાની જેને કિંમત હોય તે જ ગુરૂની વાસ્તવિક કિંમત કરી શકે છે. સમકિતદાતા ગુરુવર્યોને-પ્રતિ–ઉપકાર કોડડ ભવે કઈ પણ રીતિએ વળી શકતા નથી.
પ્રશ્ન ૭૮-માબાપના ઉપકારને બદલે વળી શકે કે નહી ?
સમાધાન–પિતાના દેહની ત્વચાના ઉપાનહ (જેડા) સીવડાવીને સમર્પણ કરે છતાં પણ માબાપને ઉપકાર વળી શકતું નથી; પણ જિનેશ્વરભગવાન કથિત જે ધર્મ તે અંગે પણ પમાડવાથી પ્રત્યુપકાર સહેજે વળી શકે છે.
પ્રશ્ન ૭૯–દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં શું અંતર છે?
સમાધાન ચોથા આરામાં કોઈ શ્રાવક ઉંચામાં ઉંચા સર્વોત્તમપ્રકારના વિવિધ દ્રવ્યથી પૂજા કરે તેના કરતાં પાંચમાં આરાના છેડે શ્રી દુપસહસુરીશ્વરજીનું જે ચારિત્ર અને તે રૂ૫ ભાવપૂજાની વચ્ચે ક્રોડ અને કડી, મેરૂ અને સરસવ સમાન અંતર છે. અર્થાત્ દશાણુંભદ્ર અને ઈમહારાજ કે જે સામૈયાદિકની ભક્તિમાં અનુક્રમે ચઢીયાતા