________________
(૧૫)
છે. તેથી નદી આદિ ઉતરતાં જીવે મરી જાય છતાં મારવાની લેશ ઇચ્છા નથી. ઉતરીને ઇરિયાવહી કરે છે, તે પ્રમાદપૂર્વ ક ચલનક્રિયા થઈ હાય તેની આલાયના છે.
પ્રશ્ન ૨૩—પ્રાથમિક દીક્ષા પછી પ્રાય: છ માસની મુદ્દતમાં વડીદીક્ષા આપવાનુ હોય છે. કાઇ નાકરને નાકરીમાં રાખીએ તે વખતે અમુક મુદત સુધી. ( તેને અ ંગ્રેજીમાં પ્રામેશનર કહેવામાં આવે છે. ) એટલે ખરાબર લાયક જણાય તે નાકરીમાં કાયમ થાય, - તે તેને નેકરીમાંથી છૂટા કરે. એ પ્રમાણે પ્રાથમિક દીક્ષા આપ્યા પછી જો લાયક ન જણાય તે તેને વડીદીક્ષા ન આપતાં દીક્ષામાંથી પાછે વિદાય કરાય. એમ થાય તેના કરતાં પહેલાંથી જ દીક્ષા આપ્યા સિવાય અમુક મુદ્દત સુધી પરીક્ષા માટે રાખવામાં આવે અને પછી લાયક જણાય તે દીક્ષા આપવી એ મુજબ થાય તે શું હરકત ?
સમાધાન—નાકરીમાં દાખલ થાય ત્યારથી જ નાકર કહેવાય. પછી ગ્રેડ પણુ વધારાય અને પ્રમોશન પણ દેવાય તેમ પ્રાથમિક દીક્ષામાં દાખલ થયા ત્યારથી સાધુ કહેવાય અને વડીદીક્ષાથી આહાર પાણી લાવવા, વતિ જોવી, લેવી અને પુજવી, પ્રમાજ વી વગેરે પ્રતિદિનકાર્ય માં તેની બુદ્ધિની અન્ય સાધુએ પ્રમાણિકતા ગણે અન્યથા ન ગણે. “જીએ શ્રીવેકાલિકસ્ત્ર અધ્યયન ૮ ની ટીકા અકલ્પસ્થાન'ની વ્યાખ્યા.” સામાન્યપણે ન્હાની દીક્ષામાં કરેલ સાવદ્યત્યાગના અંશને હવે સમજેલ હોવાથી વિભાગે ત્યાગ કરાવાય છે. જેમ લેવડદેવડના થયેલ સાદા અને દસ્તાવેજ અનુક્રમે કબાલા અને રજીસ્ટર કરાવાય તેમ. જુઓ, શ્રી પન્નાવણાજી પટ્ટુ પહેલું પાનું ૩૩-૩૪, શ્રી આવશ્યકનિયુક્તિ ગાથા ૧૩૨, શ્રી હરિભદ્રસૂ॰ ટીકા પા. ૧૦૭
ભા ૧લા અને શ્રી નવતત્ત્વપ્રકરણ દેવગુપ્તાચાય પા. ૪૨. જે નપુ ંસકપણા આદિની પરીક્ષા ન્હાની દીક્ષા પહેલાં માત્ર પ્રશ્નથી જ થઇ શકે, તે તેમાં તે દોષો ન માલમ પડી શકયા હોય, અને પછી તેના