________________
(૧૨)
વિમાન મેળવવાની ઇચ્છાવાળાને ચારિત્ર રાત્રે આપ્યું. જો કે આ પ્રસંગમાં દ્રવ્ય અનુષ્ઠાન છે પણ સમ્યકત્વને બાધ નથી. જુઓ આવશ્યકસૂત્ર.
પ્રશ્ન ૧૯-શાસનપતિ શ્રી વીરભગવાને ગર્ભમાં રહ્યા છતાં ધારી રાખી તે અભિગ્રહ કર્યો અને તે ઉપરથી તેઓશ્રીના વચનને અનુસરનારી ચતુર્વિધ સંઘરૂપ સંસ્થાએ ધર્મના ભોગે માતા-પિતાને રાજી રાખવા એ બીના માતા-પિતા જીવે ત્યાં સુધી દીક્ષા ન લેવાનો વિચાર શાક્તરીતિએ સંમત છે કે નહિ? તેમજ અભિપ્રહથી સંમતિ વગર દીક્ષા થઈ શકે નહિ એ વાત ખરી કે નહિ?
સમાધાન–મૂલ શાસ્ત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજજી, ટીકાકાર ભગવાન શ્રી જિનેશ્વરસૂરીશ્વરજી મહારાજજી અને તે જ વૃત્તિના સંશોધક નવાંગીવૃત્તિકાર ભગવાન શ્રી અભયદેવસૂરીશ્વરજી કત “પિત્રુદેગ-નિરાસાષ્ટકમાં જણાવે છે કે-મેહના ઉદયથી અભિગ્રહ કરેલ છે. કર્મોદયના દરેકે દરેક કાર્યને અનુસરવા શાસકારે કેઈપણ સ્થળે ભલામણ કરતા નથી.
મેહનીયકર્મના ઉદયથી થયેલ અભિગ્રહને વળગવું છે. પણ કેવળજ્ઞાન વખતે અગીયાર ગણધરે અને તેમના પરિવાર (૪૪૦૦) ચુમ્માલીશ ને રજા વગર ખુદ ભગવાને દીક્ષા આપી છે. તેમાં પાછળથી ઇન્દ્રભૂતિ માટે ભાઈઓ તેફાન કરતા અને દુષ્ટ શબ્દોને બોલતા અગ્નિભૂતિ આદિ એક પછી એક આવ્યા છે, તે જાહેર છે છતાં સંમતિ વગર દીક્ષા અપાઈ ગઈ તે જોવું નથી.
અભિગ્રહ ઉપરથી તે માતાપિતાની સંમતિ વગર પણ દીક્ષા માપી શકાય. કારણ જે-સંમતિ વગર તે કાળે દીક્ષા થતી જ ન હોય તે અભિગ્રહ કરવાનું કારણ જ નથી, અને જે અભિગ્રહ કર્યો એમ કહે કે તમારે કબૂલ કરવું પડશે કે સંમતિ વગર