________________
(૧૦)
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે. અને દીક્ષા એ ભાવસ્તવ છે.
જુએ શ્રી મહાનિશીથસૂત્ર અને સ્તવપંચાશક,
પ્રશ્ન ૧૫–અઢાર દોષ તપાસીને યોગ્યતા જોઈને દીક્ષા આપવી ખરી કે નહિ?
સમાધાન–બધા-અઢાર દે પહેલા તપાસવા માટે નથી. દોષો દેખાય તે રેકે. દોષ જોવા માટે રોકે નહિ. તેમજ યોગ્યતા તપાસવા માટે તે દોષ નથી. હમારે પંડકાળેિ દીક્ષિત કરાય નહિ એમ કહેવાથી જણાય તે દીક્ષા દે નહિ. જુઓ શ્રી પ્રવચનસારદ્વાર, નિશીથભાષ્ય, પંચકલ્પભાષ્ય, ધર્મબિંદુ અને ગચ્છાચાટીકા.
પ્રશ્ન ૧૬–સર્વવિરતિન સાધ્યવગર દેશવિરતપણું સંભવે કે નહિ ?
સમાધાન ન સંભવે. કારણ બારવ્રતના અતિચાર તમેએ સાંભવ્યા હશે. પહેલું વ્રત અને તેના અતિચાર વધ–બંધ આદિ છે. વધ કરે, બંધનાદિ કરે, તેથી તેને પ્રથમવત ને બાધ શું હતું કે શાસ્ત્રકારોએ અતિચાર કીધા? કારણ પ્રતિજ્ઞાન ભંગ થતું નથી. પણ પ્રતિજ્ઞા વખતે સર્વ પ્રકારના-છકાય જીવના-વધથી વિરમણ થવાય. એવા શુભ ઈરાદાપૂર્વક આ પ્રતિજ્ઞા કરેલ છે. તેથી અતિચાર કહેલ છે. કહેવું પડશે કે વધ–બંધાદિ કરતાં પણ મરણ ન હોય તે દેશવિરતિ પકી પ્રથમ વ્રતને વધે આવતું નથી, પણ તે અણુવ્રત મહાવ્રતના સાધ્યપૂર્વકનું છે. તેથી પ્રથમવતને વાંધો આવતો નથી, પણ મહાવ્રતના સાધવાળો કિંચિત કિલામણા થઈ તે પણ ઠીક ન થયું. એમ અનુભવતાં શ્રાવકને તે અતિચાર કીધા. તેવી રીતે બારે વ્રતમાં સમજી લેવું. અર્થાત સર્વવિરતિનું સાધ્ય દરેક વ્રતમાં છે. જુઓ યશગા મૂળ ટીકા વિષષ્ટીશલાકાપુરૂષચરિત્ર.
પ્રશ્ન –અઢાર પાપસ્થાનક પૈકી પાંચના જ પચ્ચખાણું કરવાનું વિધાન કેમ? શું બીજા પાપસ્થાનકેથી પાપ લાગે નહિ?