________________
(૫)
સવ માણસે દીક્ષા લેનાર જ્યારે દીક્ષિત થાય ત્યારે વ્યવહારદષ્ટિએ તે માણુસો મરણ તરીકેની સ્થિતિમાં મૂકાય છે. અને તેમના મરણનું સ્નાન સુતક સરખું પણ તેમના સાંસારિક કુટુંબીઓને લાગતુ નથી. વળી વહેવારમાં મનુષ્ય જ્યારે સર્વ ગુમાવી દે છે. ત્યારે સ્ત્રી પણ પતિના ૬ ખે દુ દુ ખી બની સૂકા રોટલા ખાઇ પોતાનુ જીવન નભાવે છે. દેવાળું કાઢનારની સ્થાવર જંગમ મીલ્કતની કાર્ટીમાં નાંધ થાય છે તેમાં પણ એક બાજુ દેવાની નોંધ અને બીજી બાજુ લેણાની નોંધ લેવાય છે. પણ્ આજિદન સુધીમાં ઇનસેાલવન્સી નોંધાવનારા દેવાળું કાઢનાર) પૈકી ક્રાઇએ પણ દેવાની નોંધમાં પાતાની સ્રીનુ ભરણપેષણ માંધાવ્યુ હાય ઍવુ સાંભળ્યુ નથી.
આર્યાવત્તની આ પત્નીને ધણીના સુખે સુખી અને ધણીના દુ:ખે દુ:ખી’ એ અયલ નિયમ જાળવવાના હેાય છે. જેથી સારી યા નબળી સ્થિતિને આનંદના જ દિવસેા માની એકાન્તે સુખમાં જ મગ્ન રહેનારી આને માટે ધણી જે પંથે વળે તે પથે વળવું તે સ્ત્રી માત્રની ફરજ છે. ધણી હૃદયપૂર્વક જે કાંઇ આપે તે લેવામાં વાંધો નહિ, પણ હુક તરીકે માંગવું તે અસ્થાને છે. વાસ્તવિક રીતે લેશભર પણ માગી શકે જ નહિ.
પ્રશ્ન ૭—એક માણસની પાછળ આખું કુટુંબ પોષાતુ હોય, અનેક સંસ્થાઓ ચાલતી હોય, જનસમાજનું સારૂં હિત સચવાતું હોય તેવા એકને દીક્ષા ન આપી હોય તે વાંધા શુ? અને કદાચ આપે તે કુટુંબ રીબાય, સંસ્થાએ સડે, અને જનસમાજ આંસુ સારે તેનુ પાપ કાને?
સમાધાન—ખરી રીતે જૈનશાસનની વિશાલતા તમેાએ પીછાણી નથી. કારણ કે—એક કુટુંબને છેડી જગતભરના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય