________________
(૪)
છે કે-હે ભરત! તું જે “અભિગમ-શ્રાવકેનું પિષણ કરે છે તેની પરંપરાથી ઉત્પન્ન થયેલા વંશજેથી આ અવસર્પિણીકાલના નવમા શ્રી સુવિધિનાથ સ્વામીજીના તીર્થની આસપાસ તીર્થને વિચ્છેદ થશે. ઉપરના વચને સાંભળીને મકાને ગયા. દેધથી કલુષિત ચિત્તવાળા ચકવતી ભરત મહારાજે સેનાપતિ પર હુકમ કાઢયો. જેમાં જણાવ્યું કે-જે શ્રાવકે આપણે ત્યાં પિવાય છે તે બધાને એકદમ નાશ કરે ? સેનાપતિ ધમી હોવાથી તેને તે હુકમ બજાવે પાલવ નથી. તેમજ ચક્રવર્તીના હુકમને અનાદર કરવાની હીંમત પણ ચાલતી નથી. અંતમાં અભિગમ શ્રાવકોને નાશ ઈચ્છવા લાયક નથી. એમ વિચારી શું કરવું ? તેને સારુ ભગવાન પાસે ગયે અને તે અવસરે ભરત પણ ત્યાં હાથ જોડી ઉભા છે. વિમાસણવાળી વાતને સાંભળી ભગવાને ભરતને ઉદેશીને કહ્યું કે
ભાવિમાં થવાવાળું કાર્ય હેય તે થાય છે. માટે તે ભાવિ કારણને અવલંબવું જોઈએ નહિંગ અને સેનાપતિના પ્રશ્નના જવાબમાં “મા હણ મા હણ” (હણે નહિ. હણ નહિ.) કહ્યું, ને તેઓ માહણ (બ્રાહ્મણ) તરીકે પ્રસિદ્ધિ પામ્યાં.
ભવિષ્યમાં શાસનને નાશ કરનાર છે એવું જાણવા છતાં સાધુસંસ્થાની વૃદ્ધિ માટે જ રાખેલા અભિગમ-શ્રાવકેનું ભરણપોષણ સંબંધી કામ ચાલુ રાખ્યું, એટલે કે અભિગમ-શ્રાવકાને નાશ ન થવા દીધે. તે પછી ભવિષ્યમાં દીક્ષિત સાધુ શાસનનું શું કરશે એ ઉદેશમાત્રથી સર્વવિરતિની સુંદર દાન દેવાની ચાલુ પ્રથા બંધ ન થાય. કારણ અને તજ્ઞાનીઓએ તેમાં પણ લાભ માન્ય છે.
પ્રશ્ન ૬-પરણેતરબાઇનું પોષણ એ દીક્ષિતનું વાસ્તવિક દેવું ખરું કે નહિ ?
સમાધાન–ખરી રીતે તે દેવું કહી શકાય નહિ કારણ કે કાયદાની રૂએ સીવીલડેથ અને ધર્મશાસ્ત્રના ફરમાન મુજબ સંસારના