________________
૨૧ ]
પડી
વિચારમાં થઈ જાય છે !!
જાય
ક !
રસાધિરાજ
આશ્ચય માં
ગરકાવ
ઉંધી ખતવણી !
કુરગડુ મુનિનાં કેવલજ્ઞાનની તપસ્વી મુનિઓને ખખર પડી જતાં બધાં મુનિએ ત્યાં આવીને કેવલી કુરગ મુનિને વિધિપૂર્વક વંદના કરે છે, અને પેાતાના અપરાધની પુનઃ પુનઃ ક્ષમા યાચે છે. તપસ્વી મુનિઓને પેાતાના તપના ગવ ઉતરી જાય છે, અને વિચારે છે કે, વખતે એકલાં ઉપશમભાવથી સિદ્ધિ છે, પણ ઉપશમભાવ વગરનાં એકલાં ગમે તેવા દુષ્કર તપથી સિદ્ધિ નથી. બધાને કુરગડુ મુનિનાં જીવનમાંથી અનુપમ પ્રેરણા મળી રહે છે, તપ વડે ભલે કાયાની સુકવણી કરી નાંખવામાં આવે પણુ અંદરનાં વિષય, વિકારો અને ક્યાયાની જો સૂકવણી ન થાયના ખતવણી ઉધીજ થવાની છે.
રાડાં ઉપરના પ્રહારો
જંગલમાં રાફડાંની અંદર સો રહેતા હૈાય છે. રાડાંની અંદર પણ પાછા ઉંડા દરમાં સર્યાં રહેતા હેાય છે. હવે કોઈ મનુષ્ય રાડાંની ઉપર ગમે તેટલા પ્રહાર કરે પણ તેટલાથી સો જે અંદર રહેલાં છે તેને કયાં ઉની આંચ આવવાની છે ? એ તા અદર ભરાઈને બેઠાં હાય છે. તેવી રીતે શરીરરૂપી રાફડાં પર ઉગ્ર તપ-જપાદિ કરવા વડે પ્રહાર કરવામાં આવે છે. એટલે શરીરને કષ્ટ ખુબ આપવામાં આવે છે, છતાં અંદરનાં કષાયે જો ન જિતાય તે