________________
દ્રષ્ટા કેણુ?
[ ૩૧૬ હૃદયના ભાવ પૂર્વક નહી નિરખનારા બિચારા ભાગ્યહીન જે ભવભવને માટે ચક્ષુદર્શનાવરણીય કર્મ બાંધે છે, અને તે કર્મને વિપાક તે જીવેને ભનાભ સુધી ભોગવવા પડે છે. મહાન પુન્યનાં ઉદયે જીવને ઈન્દ્રિયેની પ્રાપ્તિ થાય છે. હવે પુન્યના ગે મળેલી ઈન્દ્રિયોને જે સદુપયેગ કરવામાં આવે તે અનંત લાભનું કારણ થાય છે, અને દુરુપયોગ કરવામાં આવે તે ગેરલાભ પણ તેટલું જ થવાનું છે. નાટક-સિનેમા જોવામાં ચક્ષુ ઈન્દ્રિયોને દુરૂપયેગ કરનારાં મનુષ્યને દ્રષ્ટા કેમ કહી શકાય? તેવા પણ દ્રષ્ટા હોય તે પછી ભ્રષ્ટા કેણ કહેવાશે ? આજે મનુષ્યને સિનેમાને તે એક પ્રકારને હરામ ચસ્કો લાગે છે. ફિલ્મ જેવા ઉપડવું એટલે ઘરમાંથી બધાં એકી સાથે જાણે નીકળી જ પડે છે. ફિલ્મ જોવામાં શું નુકશાન છે? શું તેમાં ગુણ દેષ છે? બાલ-યુવાન કે વૃદ્ધોમાં પણ સિનેમા જેવાથી કેટલા નબળા સંસ્કાર પડે છે તે અંગેને તે જાણે કાંઈ વિચાર જ કરવાનું રહેતું નથી.
જેમાં કેવલ પૈસાને ધુમાડો જ થતું હોય, સમયને દુરુપયોગ થતે હેય, એટલું જ નહીં પણ સંસ્કાર ધનનું છડે ચેક લીલામ થતું હોય તેવા માર્ગો પૂર્વાપરને વિચાર કર્યા વિના ચાલી કેમ નીકળાય ? સિનેમાં જેવાથી બાળકમાં કેટલી બદીઓ પેસે છે? તેમનાં સંસ્કાર ધનને કંઈ ખ્યાલ જ કરવાને નહીં ? તેમનાં ભવિષ્યને શું અંધકારમય બનાવવું છે ? સિનેમા જેવાથી બચ્ચાઓમાં ક્યા શુભ સંસ્કાર પડવાના છે? જેમાં કેવલ પાયમાલી જ હોય તેમાં વળી સંસ્કાર ધનની આશા જ કયાંથી રાખી શકાય ?