________________
શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રનો વૈરાગ [ ૩૮૪
મારા લાલ હવે જાગા જાગે આ સેાનાનાં નળીયાં થયાં અને સૂતા કેમ પડયા છે અને આજે આપણા ઘર આંગણીયે મગાધિપતિ મહારાજા શ્રેણિક પધાર્યા છે અને તે પણ તને ભેટવા પધાર્યાં છે. માતાજીની વાત સાંભળતા શાલિભદ્રને મનમાં થયું શ્રેણિક મીન્સ કાઇક વણઝારા આન્ગેા લાગે છે એટલે માતાને કહે છે માતાજી વ્યાપારીઓ. સાથે ખેલમાં કે તેલમાં હું કાંઈ જાણતા નથી. તમને જેમ ઠીક લાગે તેમ માલ શરીદી લેજો. પૂર્વે કદી વ્યાપાર વાણિજ્ય વિષે મને તમાએ પૂછેલુ નહી. તે આજે વળી વાણિજય વિષે શુ પૂછવા આવ્યા છે ? હું કયાં કઈ વણજ વિષે જાણું છું ? રાય કરિયાણુ ખરીદી લેજો અને મુહુ માંગ્યા દામ આપી દેજો. નાણાં ચૂકવી કારવીને રાય કરીયાણાને ગેાદામમાં નખાવી દેજો ! ભાઈને એટલીયે ખબર નથી કે રાજા કોને કહેવાય ? એને તે એમ કે ફેઇ વ્યાપારી રાઈ, જીરૂ, ધાણા વગેરે કરીયાણું લઇને આવ્યે છે એટલે માતાને કહી દીધુ કે રાય કરીયાણા ખરીદીને નાણાં ચૂકવી કારવીને માલ ભ’ડારમાં નંખાવી દ્યો. શાલિભદ્રની પુણ્યાઈ એવી કે માતા આખાએ ઘરનુ વહીવટ કરે. પેાતે જુવાનજોધ હાવા છતાં સાતમે મજલે લ્હેર કરે. સૂરજ કઈ દિશામાં ઊગે અને આથમે તેનીચે ભાઈ ને ખબર નહી અને માતા જેવી માતા રહી એટલે તેને તે પુત્રના સુખ અગેની મનમાં ઈર્ષ્યા થાય જ નહી. માતા તે યુનેાતા પુત્રના સુખ ઉપર જાણે વારી જતી હતી અને તેના પિતા ગાભદ્ર શેઠ મૃત્યુને પાસીને દેવલેમાં ઉત્પન્ન થયેલા એટલે