________________
૩૮૩]
રસાધિરાજ દિવસે તેમના શરીર પર ચડે નહીં. એટલે સીધા ખાળ કૂવામાં જાય, ખાળ ક અલંકારે અને મુદ્રિકાઓથી છલકાઈ ગયે હતે. શ્રેણિક તે આ વાત સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને સૌની વચ્ચે કહેવા લાગ્યા, વૈભવ તે શાલિભદ્રને જ વર્યો છે. માતા ભદ્રાએ દરેક રીતે શ્રેણિક રાજાને આદર-સત્કાર કર્યો. શ્રેણિક રાજાએ મનમાં અનેરી પ્રસન્નતાને અનુભવ કર્યો અને માતાજીને કહ્યું, હવે મને તમારા પુણ્યશાળી પોતાનાં દર્શન કરાવી દે. હું જે ધ્યેયથી અહીં આવ્યો છું તે ધ્યેય મારું સિદ્ધ થઈ જવા દો. ભદ્રા માતા શાલિભદ્રને જગાડવા અને નીચે લાવવા ઉપર સાતમે મજલે ગયા, અને કહે છે કે – જાગે જાગે મેરા નંદજી
કેમ સૂતા આણંદજી કાંઈ ઘર આંગણુ
શ્રેણિકરાય પધારીયાજી હું નવિ જાણું માતા બેલમાં,
હું નવિ જાણું માતા તેલમાં તમે લેજે જ જેમ તમને સુખ ઉપજે છે
પૂર્વે કદી પૂછતા નહીં
તે આમાં શું પૂછે સહી મેરી માતાજી
'હું નવિ જાણું વણજમાં જી. રાય કરીયાણું લેજે ટાર
.! મુહ માંગ્યા દામ દેજે નાણાં ચુકવી
રાય ફરે ખાવી જાય છે