________________
૩૮૧ ]
રસાધિરાજ
આપનું છે અને સૌંપત્તિ ભગવવાને લગતું પુણ્ય આ શ્રેષ્ઠિવ નું છે. રાજન્ ! આપ પ્રમેાદ ભાવનાથી શ્રેષ્ઠિવ ને ભેટવા આવ્યા છે એ જ આપની મહાનતા છે.
મહારાજા કોણિક આશ્ચર્યમાં ગરકાવ
પછી તા રાજા જેમ જેમ ઉપરના મજલાએ પર. ચડતા જાય છે તેમ તેમ તેમનાં આશ્ચયના પાર રહેતા નથી અને અભયકુમાર ખુલાસા આપતા જાય છે. રાજન્ ! આ બીજા ભવનમાં શ્રેષ્ઠિનાં સેવકે રહે છે. ત્રીજા ભવનમાં ઘરકામ કરનારી દાસીએ રહે છે અને ચેાથા ભવનમાં પગ. મૂકયે ત્યાં અભયકુમારે કહ્યું, આ ભવન શ્રેષ્ટિતણાં છે ત્યાં તા ભદ્રા શેઠાણી મેાતીના થાળ ભરીને શ્રેણિક મહારાજાનુ સ્વાગત કરવા ભવનના દરવાજા પાસે આવી પહાચ્યાં અને શ્રેણિક મહારાજાને સાચાં મેતીડે વધાવ્યા તે પછી શ્રેણિક મહારાજાને યાગ્ય આસને બેસાડયા અને ભદ્રા શેઠાણી પૂછે છે : આપ મગધાધિપતિ, અમે આપના પ્રજાજન. તા કયા પ્રયેાજને અમઆંગણીયે આપનુ પધારવું થયું ? શ્રેણિક મહારાજા કહે છે, કોઇ ખીજા પ્રત્યેાજને આવ્યે નથી, ફક્ત તમારા સુપુત્રના દર્શનાથે આવ્યે છુ માતાજી શ્રેણિક રાજાના આવાગમનનાં હેતુની વાત સાંભળીને હેરત પામી ગયાં. વાહ ! રાજવી વાહ! રામના અંતરમાં પેાતાના પ્રજાજન પ્રતિના કેટલે બધા અપૂર્વ પ્રેમ છે! માતાજી તરતજ રાજાજીને સ્નાન ગૃહમાં, લઈ ગયા અને પોતાના સેવકોને આજ્ઞા કરીને