________________
-
શ્રી ધનાજીનો ત્યાગ અને શાલીભદ્ર વૈરાગ [ ૩૯૦ ઈન્દુવતું અંગ તેજ જ આવે સહુને હેજ જી,
નખ શિખ લગે આ અંગે પાંગ શેભે ઘણુજી, મુક્તાફળ જિમ ચળકે જ, કાને કુંડલ ઝળકે છે
રાજા શ્રેણિક છે, શાલિભદ્ર એળે લીયે જી.
રાજા શ્રેણિકે શાલિભદ્રને ખોળામાં બેસાડે ત્યાં તે શાલિભદ્રને શરીરમાં પસીને છૂટી ગયે. હવે વિચાર કરે શરીરની સુકોમળતા કેટલી હશે? માલતીના ફૂલ જેવું સુકમળ શરીર હતું શ્રેણિકના શરીરની ચામડીને સ્પર્શ પણ શાલિભદ્રથી સહન ન થયે અને કાયા પરસેવાથી રેબ ઝેબ થઈ ગઈ આવી સુકોમળ કાયાથી પણ શાલિભદ્ર સંયમ અંગીકાર કર્યા પછી કેટલા બધા પરિસહો અને ઉપસર્ગો વેઠેલા છે રાજા શ્રેણિકે ભદ્રાશેઠાણીને તરત જ કહી દીધું કે, માતાજી તમારો કુંવર ખૂબ સુખ શાતામાં છે અને મારે એ પુણ્યશાળીનાં જે દર્શન કરવા હતાં તે મેં કરી લીધા હવે તેને પાછે મંદિરે મેકલી આપે અને નહીં તે એની કાયા કરમાઈ જશે માટે એને એના મૂળ. સ્થાને મેકલી દે.
શાલિભદ્ર નિજ ઘર આવ્યાજી,
રાય શ્રેણિક મહેલ સીધાવ્યા, પછી શાલિભદ્રજી ચિંતા કરે મનમાં ઘણી જી, શ્રી જિન ધર્મ આદર,
મેહ માયાને પરિહરું, હું ડુજી ગજરથે ઘેડા પાલખી છે, માતા પિતાને ભ્રાતાજી સહુ આળપંપાળની વાત છે. ઈણ જગમાં જી, સ્વાર્થના સર્વે સગાજી.