________________
૩૯૩ ]
રસાધિરાજ
રહ્યા છે. એ તે દરરાજ એક એકના ત્યાગ કરે જ જાય છે. સ'સારમાં આવી ભાવનાને વધાવી લઇ ને કુમકુમના ચાંલ્લે વિદાય આપે તેવા વિરલા હાય છે તે કાળમાં પણ તેવા વિરલા હતા તે આ કાળની તે વાત જ કયાં કરવાની રહી અનાદિને માઠુ ઝટ છૂટે નહી. છતાં અંતે અધુ' થાળે પડી જાય છે. દીક્ષા અંગીકાર કરનાર પાતે જો મજબૂત હોય તો કોઈ તેને રોકનાર નથી. બાકી સસારીઓની મેટે ભાગે દશા એવી હાય છે કે વખતે સામાનું આયુષ્ય પૂરું થયે જસને આપી દેશે પણ જતીને આપવામાં ઝટ જીવ ચાલે નહીં.
હવે ધન્નાજીનાં અપૂર્વ ત્યાગની વાત આવે છે. સર્વાં નીર અમૂલ્યજી, વાટકડે તેલ ફૂલેલજી, શાહુ ધનેંજી શરીર સમારણુ માંડીયેાજી ધન્ના ઘેર સુભદ્રા નારી જી
એઠા મહેલ માઝારા જી સમારતાજી એકજ આંસુ ખેરીયુ જી
આપણે પહેલાં જ ઘટના કરી આવ્યા કે જેવા શાલિભદ્રના વૈરાગ તેવા જ ધન્નાના ઉત્કૃષ્ટ ત્યાગ. એ વાત હવે સારી રીતે સમજાવવામાં આવે છે. ધન્નાજીના આવા ઉત્કૃષ્ટ ત્યાગમાં તેમના મુખ્ય ધર્મ પત્ની નિમિત્ત બન્યા છે. પુષ્પાદિ સૌગધિક દ્રવ્યેાથી મિશ્રિત એવા અમૂલ્ય નીરથી વાટકડામાં રાખેલા તેલ-ફૂલેલથી પેાતાની હવેલીમાં ધન્નાજીએ શરીર સમારણ માંડેલુ' છે એટલે કે તેમની પત્નીએ શરીરનું લક્ષપાક તેલ જેવા ઉત્તમ દ્રવ્યોથી માલિશ કરી રહી છે