Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 434
________________ ૩૯૯ ] રસાધિરાજ તમેાએ મશ્કરીનાં વચના ઉચ્ચાર્યાં પણ એ વચનાએ મારા પર એવી જબ્બર અસર પાડી કે હવે હું લશ્કરી મેન થઇને મેાહરાજાની સામે ખરાખરના જગ માંડવાના છુ'. અને પ્રાંતે કૈવલ્ય કમલાને વરીને મેાક્ષપદને મેળવી લેવાના છું. આ સાંભળીને આઠે સ્ત્રીએ સમજી ગઈ કે હવે આ રણે ચડયા રજપૂત પાછા ફરવાના નથી. એ તે હમણાં વચમાં કહી ગયા તેમ આ કાળના દરવાજેથી પાછા ફરે-ધન્નાજી હવે પાછા ન ફરે ? ધન્નાજી સીધા પેાતાના ઘરેથી નીકળીને શાલિભદ્રના મારેિ આવ્યા અને શાલિભદ્રને પડકાર કરે છે કે અરે મિત્ર! તું તે કાયર છે કે એક એકનેા ત્યાગ કરે છે ઊઠ ! હવે ઊભા થઈ જા. આપણે બન્ને સાળા-બનેવી વીર ભગવાનનાં વરદ્દહસ્તે સયમ અંગીકાર કરીએ. આ ધન્નાજીના પડકાર સાંભળતાં જ શાલિભદ્ર એકદમ તૈયાર થઈ ગયા. શાલિભદ્ર વૈરાગી તે હતા જ અને ધન્નાજીના ત્યાગ જોઈને તરત જ શાલિભદ્ર પણ ત્યાગ ભાવનાવાળા થઈ ગયા. સાચા વૈરાગી હાય તેને ત્યાગી થતાં વાર લાગે જ નહીં'. વૈરાગ ત્યાગને ખેચી લાવનારા છે. તરત જ સાળા—અનેવી બન્ને તૈયાર થઇને વીર ભગવાનની સમીપે પહાંચી ગયા અને બન્નેએ વીર ભગવાનના વરહસ્તે દીક્ષા અંગીકાર કરી લીધી. ધનાજીની આઠે પત્નીએએ પણ ીક્ષા અંગીકાર કરી લીÜ. દીક્ષા લઈને તપ–સયમને માર્ગે ઉગ્ર પુરુષા આરંભી દીધા. “સયમ માર્ગ લીના જી, તપસ્યાએ મન ભીનાજી. શાહ ધન્નાજી, માસ ક્ષમણુ કરે પારણુજી.

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444