Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 420
________________ ૩૮૫ ] સાધિરાજ દરરોજ દેવલાકમાંથી પુત્ર પ્રતિના વાત્સલ્ય ભાવથી ખેંચાઈને નવ્વાણુ પેટીએ મેકલતા હતા, પિતા પુત્રાદિના પરસ્પરના સધામાં પૂજ્ય ભાવ અને વાત્સલ્યભાવ જળવાયા હોય તા ભાવિ પરિણામમાં કેટલી બધી સુંદરતા અને મધુરતા જળવાઇ રહે છે તે વાત આટલા પરથી સમજી લેવાની છે. અને સધામાં વેર ભાવ બંધાયા હોય તા કાણિક નિમિત્તે શ્રેણિકને કેટલુ` સહન કરવુ પડયુ તે પણ વિચારી લેવા જેવુ છે, માટે પ્રત્યેક જીવાત્માએ પ્રતિ હૃદયમાં મૈત્રી ભાવ જાળવી રાખવાના છે ભૂલે ચૂકે કોઈ પણ જીવ સાથે વેર ખાંધવાનું નથી, કેટલાક દિવસ આપણે અહી બેસી રહેવાનુ છે કે આપણે કોઈ પણ જીવ સાથે વેર બાંધીએ? બધા જીવા પ્રતિ હૃદયમાં મૈત્રી ચિંતવવાની છે થાડા દિવસની જિ ંદગી છે ત્યાં કોઈ પણ જીવ પ્રતિ મનમાં વેર રાખી મનને ક્લુષિત કરવું એ મહાભયંકર પાપ છે. મહા પુરુષાએ ફરમાવ્યું છે કે— सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् चिंत्यो जगत्यत्र न कापि शत्रुः । कियदिन स्थायिनि जीवितेऽस्मिन् किं खिद्यते नैरधिया परस्मिन् ॥ ચાપડા ચાકખા કરા હે માત ! અથા કૃતિ હૃદયમાં મૈત્રી ધારણ કર ! અને ચિતવના એવી કરકે જગતમાં જેટલા ત્મા ૨૫

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444