________________
૩૮૭ ]
રાધિરાજ चीज है ? में तो इस बातमें कुच्छभी नहीं जानता हूँ માતા કહે છે,
ક્ષણમાં કરે કાંઈ રાજીઓ, ક્ષણમાં કરે બે રાજીઓ, કાંઈ ક્ષણમાં જ ન્યાય અન્યાય કરે સહી. | સ્વામિ શબ્દથી પ્રતિબંધ
માતા પુત્રને કહે છે કે હે ! પુત્ર ! તું પૂછ રદ્દ है श्रेणिक मीन्स कया चीज है तो श्रेणिक कोइ सामान्य चीज नहीं है । श्रेणिक महाराजा अपने स्वामी है, वे धारे तो क्षणमें अपनेको न्याल कर देवे और धारे तो क्षणमे. बेहाल भी कर देवे और ज्यादा कोइ अपनेसे अपराध हो गया हो तो अपने को देशनिकालभी कर देवे ! इस लिए ओ मेरे लाल ! श्रेणिक महाराजाधिराज होनेसे अपने स्वामि है सारे मगधदेश पर उनका शासन चल रहा है इसलीए અપન સમી ૩ને પ્રજ્ઞાનન હૈ આ વ્યાખ્યા સાંભળી ત્યાં શાલિભદ્રને આત્મા અંદરથી ચેકી ઊઠયે અરર ? મારી માથે ને સ્વામિ છે? જરૂર ભવાંતરમાં મારી કરણમાં ખામી રહી ગઈ ખામી ન રહી હેત તે માથે સ્વામિ શેને હોય? માથે સ્વામી એટલે હું તેને સેવક બને. આતે સ્વામી-સેવકભાવ જેવું થયું માટે કરણમાં રહી ગએલી ખામી મારે આ ભવમાં દૂર કરી નાંખવી છે.
પૂર્વે સુકૃત નવિ કીધા, સુપાત્રે દાન નવિ દીધા,
મુજ માથેજી, હજી પણ એહવા નાથ છે જ, અબ તે કરણ કરીશું, પંચ વિષય પરિહરશું,
પાળી સંયમજી નાથ સનાથ થશું સહી છે,
અવની આભાર જરૂર જો જાત તે જ અન્ય