________________
૩૭૭ ]
રસાધિરાજ આ રાજ્ય વૈભવ પણ કઈ વિસાતમાં નથી. એટલામાં મહારાજા શ્રેણિક અને ઉરમાં પધાર્યા. ચલણુ દેવીએ મહારાજા શ્રેણિકને કહ્યું કે, રાણી કહે સુણે રાજાજી,
આપણું રાજ શા કાજજી, મુજ કાજે,
એક ન લીધી કાંબળી છે, રાજા કહે સુણે રાણીજી,
એ વાત મેં જાણે પિછાણીજી, એ વાતને છે,
અચંબે મુજને ઘણે છે, દાતણ તે તબ કરશું,
શાલિભદ્ર મુખ જેશું, શણગારો જી,
ગજ રથ ઘોડા પાલખી છે, આગળ કુંતલ હિંચાવંતા,
પાછળ પાત્ર નચાવંતા, રાય શ્રેણિકજી,
- શાલિભદ્ર ઘેર આવીયાજી. મહારાણી ચેલણું રાજા શ્રેણિકને કહે છે કે રાજાજી આપણું આ રાજ્ય શા કામનું છે હું આવા વિશાળ રાજ્યની મહારાણી હોવા છતાં આપ મારા માટે એક કંબલ પણ ‘ખરીદી શક્યા નથી અને આજ નગરીમાં વસતા શ્રેષ્ઠિ શાલિ