________________
શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રના વૈરાગ
[ ૩૬૮
कृमिकुल चितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं । निरुपमरस प्रिया, खाद्यन्नरास्थि निरामिषम् सुरपतिमपिश्वा पार्श्वस्थं विलोक्यन शंकते
नही गणयति क्षुद्रोजंतु परिग्रह फल्गुताम् ॥
અનેક કીડાએથી ખદખદતા, લાળ વડે લેપાએલા,. દુગધવાળા, તદ્ન નિઃરસ માંસ વગરનાં માણસના અથવા જાનવરનાં હાડકાનું અત્યંત આસક્તિપૂર્વક ભક્ષણ કરનારો કુતરા તેની સમીપમાં ઊભેલા ઈન્દ્રને પણ જોઇને લજવાતા નથી અર્થાત્ અનેરા પ્રેમથી હાડકાને કરડી ખાતા હાય છે અને મનમાં એ રીતની શંકા પણ સેવતા હેાય છે કે મહા કષ્ટ પ્ર!ખ્ત થયેલુ' ભક્ષ આ પડખે ઊભેલા આંચકી તેા નહી લે ? હવે તે સૂકલ હાડકાના ટુકડામાં શું માલ છે ? છતાં પડખે ઊભેલા ઈન્દ્ર જેવાથી પણ શ્ર્વાન મનમાં શંકા તે હાય છે હવે તે હાડકાના ટુકડાની નિઃસારતા ઈન્દ્ર જેવા પણ. તેને સમજાવી શકે? કોઈ કાળે ન સમજાવી શકે. બસ, તેવી જ રીતે ક્ષુદ્ર પ્રકૃતિના મનુષ્યાને પરિગ્રહની અસારતા કણુ સમજાવી શકે ? અર્થાત્ ક્ષુદ્ર પ્રકૃતિના મનુષ્યા પરિગ્રહની અસારતા સમજી શકતા નથી.
મોહગર્ભિત કે દુ:ખગર્ભિત
વૈરાગ્યથી સિદ્ધિ નથી
દેવલાકાતિનાં સુક્ષ્માની વ્યાખ્યા સાંભળીને તે સુખા પ્રતિમા આકષણ એટલે અધધ વધી જાય કે તે સુખાની પ્રાપ્તિના ધ્યેયથી મૃત્યુ લોકનાં વૈયિક સુખનુ ત્યાગ કરીને