________________
૩૬૭ ]
સાધિરાજ
આ લાહીના સ્વાદ મને હાડકામાંથી મળે છે. હવે ખરી રીતે પેાતાના જ જડખામાંથી લેહી ટપકે છે છતાં કૂતરાની સમજ એવી વિપરીત છે કે જાણે આ લેડીના સ્વાદ હાડકામાંથી પેાતાને મળે છે. તે ટાઈમે જોડે ઈન્દ્ર આવીને ઊભેલેા હાય તેા કૂતરાને શકા એવી જાય કે કયાંક આ મારું' આંચકી લેશે તે ? એટલે એ મનમાં ભલે તેની પડખે ઈન્દ્ર આવીને ઊભા હાય તાયે શકાતા હાય છે. હવે તે કૂતરાને ઈન્દ્ર હાય કે પછી કોઈ મહાન બૃહસ્પતિ હાય-કાઈની તાકાત છે કે હાડકાની અસારતા કોઈ તેને સમજાવી શકે ? બિલકુલ સૂકુ હાડકુ છે તેમાં માંસ કે લેહી જેવુ કશુ નથી છતાં ભલભલા બૃહસ્પતિએ પણ તે હાડકાની નિઃસારતા કૂતરાને સમજાવી શકતા નથી. કોઈ તત્ત્વજ્ઞાનની ળ ઉડાડી દે પણ તે વસ્તુની અસારતા શ્વાનને સમજાવાની નથી તેવી રીતે તમારી સમક્ષ પણ આ તત્ત્વજ્ઞાનની છેળે ઊડે છે પણ તમને પણ પરિગ્રહની અસારતા કયાં સમજાય છે ? શ્વાન એ તે તિયચ ગતિને પ્રાણી છે. તે પ્રાણીમાં સારાસારને વિવેક પણ હાતા નથી. જ્યારે તમે તે મનુષ્ય પ્રાણી છે અને જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મ મળ્યો છે છતાં તમે ભેગ અને પરિગ્રહની અસારતા ન સમજી શકે એ તા મહદ્ આશ્ચયની વાત કહેવાય, જીવની ભારે કમ્િતા એવી છે કે જીવ વસ્તુના સત્ય સ્વરૂપને સમજી શકતા નથી; અને વસ્તુ સ્વરૂપને સમજ્યા પછી ભલે વસ્તુ ન છૂટે પણ તે પરત્યેની આસક્તિ છૂટી જાય. આ વ્યાખ્યા શ્રી ભતૃહરિએ એક ગાથામાં આ સ્વરૂપે કરી છે કે
'