________________
૩૬પ ]
રાધિરાજ
વર્ષોથી ભેગવેલા સુખે પર લાવારસ ફરી વળતા
વાર કેટલી ? કનક-કામિની અને ધન-વૈભવ અંગેનાં સુબેને જીવ વર્ષોથી ભેગવતે હોય, ખૂબ અમનચમન કરતો હોય પણ
ક્યારેક સંસારમાં અઘટિત બનાવ એ બની જાય કે ભેગવેલા સુખે પર પાણી ફરી વળે. પાણી ફરી વળે ત્યાં સુધી તે ઠીક પણ ક્યારેક તે લાવારસ ફરી વળે? એકના એક વહાલસોયા દિકરાને વિયેગ થઈ જાય, જેને પ્રાણ કરતાં અધિક પ્રિય માની હોય તેવી પત્નીને અણધાર્યો વિયેગ થઈ જાય, વ્યાપારમાં ફટકો એ લાગે કે એકી સાથે લાખો-કરોડ ચાલ્યા જાય; બસ એ સમયે દુઃખને જે અનુભવ થાય તે તે અનુભવનારા જ જાણી શકે. વેદન કરનાર આત્મા પિતે છે તેને જ ખબર હોય કે એ સમયની અંતરની વેદના કેવા પ્રકારની હોય છે! તીવ્રતિતીવ્ર વેદના જીવ એ સમયે અનુભવ હોય છે. હવે વર્ષોથી ભેગવેલાં સુખ પર આ લાવારસ જ ફરી વળ્યું કહેવાય કે બીજું કાંઈ કહેવાય?
દૂધપાક–પૂરીનું જમણ હોય અને ભાણે બેસીને ટેસથી. દૂધપાક પૂરી જમ્યા છે. વચમાં વચમાં ખમણ પણ સારી પેઠે ઝાપટયું હોય, તેમાં અપૂર્વમાં સ્વાદિષ્ટ અનુભવ કર્યો છે. હવે દૂધપાક પૂરીનું જમણ હોય એટલે છેલ્લે. કઢી-ભાત પીરસવામાં આવે. દૂધપાક ખાધે હેમ એટલે. છેલે ભાતમાં દાળ ન પીરસાય મોટેભાગે કઢી પીરસાય છે