________________
શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રના વૈરાગી [ ૩૯૦ જેમ ભઠ્ઠીમાં નાંખવાથી જ તેની શુદ્ધિ થઈ જ શકે. હવે જે ચીજનાં આવા ગુણુ હાય તેની આટલી કિંમત અકાય તેમાં શી નવાઈ કહેવાય ?
રાજવી જેવા રાજવી રત્નક બળ ન ખરીદી શકયા
વણઝારા ઘરે ઘરે રત્નકબલનાં ગુણદોષ કહેતા ફરે છે પણ કિંમત ઘણી વધારે હાવાથી કોઈ ખરીઢી શકતા નથી. વણઝારાની નિરાશા જોઈ ને કોક અનુભવીએ કહ્યુ` કે ભાઈ હાથી કયાં વેચાય ? રાજદરબારે વેચાય અને ત્યાં જ તેની કિમત અંકાય. માટે આ રત્નક ખલેા લઈ ને તમા સીધા રાજદરબારે પહોંચે. ત્યાં જ આ રત્નક'ખલેાની ખરીદ્યી થશે. આકી અમારા જેવા સામાન્ય મનુષ્યાનુ ગજુ નહી. એટલે વણઝારા સીધા રાજદરબારે પહોંચ્યા. ચેલણાને કમલેા પસંઢ પડી ગઈ. શ્રેણિક મહારાજાને તેમના પટરાણી ચેલણા કહે છે કે એકાદ કખલ ખરીદ્દી લે તે ઘણી સારી વાત કહેવાય. મહારાજા શ્રેણિકે વણુઝારાને કિમત પૂછી. વણઝારાએ સવા લાખ સોનામહેારની કિંમત કહી, કિમત સાંભળીને શ્રેણિક મહારાજા હેબતાઈ ગયા અને ચેલણા રાણીની ઈચ્છા હેાવા છતાં રત્નકખલ ખરીઢી શકયા નહી વણઝારાઓમાં વ્યાપેલી નિરાશા
મહારાજા શ્રેણિક મહાન પ્રમાણિક પુરુષ હતા. તે સમજતાં હતા કે મગધનાં ભંડારમાં દ્રશ્ય ઘણું છે પણ તે દ્રવ્ય જનકલ્યાણાદિનાં કાર્યામાં વપરાવવું જોઈએ કારણ કે