________________
393]
સાધિરાજ
રસ્તા છે કમલેાની લંબાઇ પહેાળાઈ ઘણી છે. આપ કહેા તે એક એકના ખભે ટુકડા કરી આપીએ એટલે આપ બત્રીસે પુત્રવધૂને સરખા ભાગે વસ્તુ પહેાંચાડી શકે. પણ માતાજી એક પણ કખલ વેચાવાની અમને આશા નહાતી ત્યાં આપ તે ખત્રીસની માગણી કરે છે. માતાજી, આપના હૃદયની વિશાળતા જોઇને અમે તે આશ્ચર્યમાં ગરકાવ ખની ગયા છીએ અને માતાજી બત્રીસે પુત્રવધૂએ પ્રતિ આપના હૃદયમાં પ્રેમ કેટલા છે અને કેવી આપની સષ્ટિ છે! પુત્રવધૂ પ્રતિ સાસુએ આવું વલણ રાખે તે ઘરઘરનાં વાતાવરણમાં સ્વર્ગ નીચે ઊતરી આવે અને કલેશ-કંકાસનુ કાંય નામ–નિશાન ન રહે, પણ દિલની દુનિયામાં જ દેવતા મુકાઈ ગયા હોય ત્યાં દાવાનલ જ ફાટવાનુ છે અને માનવીનાં દિલ દરિયાવ હાય તે અશાન્તિનું વાતાવરણ એની મેળે શાંત પડી જવાનુ' છે.
ભદ્રા માતાના ઉચ્ચ વ્યવહારના વિદેશી વણઝારાઆ પર પડેલા અપૂર્વ પ્રભાવ
માતાજીએ કહ્યુ, ભલે એક એક કબલનાં ખબે ટુકડાં કરી નાંખા, તેમાં મને વાંધા નથી પણ વસ્તુ દરેકને સરખે ભાગે પહેાંચવી જોઇએ. માતાજીના મનમાં એક બીજી વાત એ હતી કે આવી મહાન નગરીમાં આશાભર્યાં આવેલા વણુઝરા તદ્ન નિરાશ થઈને પાછા ફરે એ નગરી માટે શેાભારૂપ ન કહેવાય. ખલ્કે લાંચ્છનરૂપ ' કહેવાય એટલે પછી ખમે ટુકડાં કરાવીને સોળે સેસળ રત્નકખલે માતાજી ખરીઢી લે