________________
દ્રષ્ટા કેણ ?
[ ૩ર૪ ખાધુ ને તરત ભાણા ઉપરથી ઉભું થઈ જાય છે. બધી સંજ્ઞાઓમાં કામ સંજ્ઞા અતિ બળવત્તર હોય છે. કામાંધ મનુષ્ય પાગલ જે. બની જાય છે. તે એવો તે અંધ બને છે કે, રાતને દિવસ બને તેના માટે સરખા થઈ જાય છે. ઘુવડ દિવસનાં જોતા નથી ને કાગડા રાત્રીના જોતા નથી. પણ કામાંધ એ તે કઈ એ અપૂર્વ કેટીને અંધ છે કે તે દિવસનાં કે રાતનાં ક્યારેય પણ જેતે નથી. એટલું જ નહી પણ તે જાત કે કજાતને પણ જેતે નથી. દુનિયામાં કોઈ એવું અકાર્ય નથી કે જે કામાંધ ન કરે!
રાગ ભલભલાને મૂંઝવે ઈલાચીને હવે નટડી ન મળે ત્યાં સુધી આખો સંસાર તેના માટે લુખ્ખો થઈ ગયે. ભવ્ય પ્રાસાદમાં તે રહે છે, પણ જાણે આખું મકાન તેને હવે ખાવા ધાય છે. નટડીનાં અભાવમાં તે ભવ્ય પ્રાસાદ પણ તેને સ્મશાન રૂપ ભાસે છે. જે કે ઈલાચીને આત્મા મહાન છે. આ જ ભવે મેલે જનારે છે. છતાં અત્યારે તે તેને નટડી તરફનાં રાગે બરોબરને ઘેરી લીધું છે.
ઈલાચીને તેના માતા-પિતા ખાનગીમાં લઈ જઈને પૂછે છે કે, તું હમણાં હમણ ચિંતાતુર કેમ રહે છે? તારા સુખ પર ઉદાસીનતા કેમ દેખાય છે ? તું હસતે નથી ! પ્રેમથી અમારી સાથે બેલત પણ નથી ! સરખી રીતે ખાતે નથી, પીતે નથી ! તારા મનની શ્રત જે કાંઈ હેય તે તું અમને કહી દે ગમે તેમ તે અમે તારા માવતર છીએ, અમારાથી તારે કાંઈ પણ છુપાવવાનું ન હૈય! માતા-પિતાની