________________
દ્રષ્ટા કેરું ?
[ ૩૩૪ ચિંતવતા નટ વૈરાગ્યને પામે છે અને તેને આત્મા શુલ ધ્યાનની શ્રેણ પર આરૂઢ થઈને ત્યાં ને ત્યાં પેલા વાસની દોર પર જ કેવલજ્ઞાનને પામે છે.
સંવર ભાવે રે કેવલી,
થયે તે કર્મ ખપાય; કેવલ મહિમા રે મુર કરે, - લબ્ધિવિજય ગુણ ગાય;
કર્મ ન છૂટે રે પ્રાણાયા. દે આવીને કેવલજ્ઞાનને મહિમા કરે છે. વાંસડા ને દરડાં કયાંય અદ્રશ્ય થઈ ગયા અને તે જગ્યાએ સિંહાસન રચાઈ જાય છે. કેવલજ્ઞાની ઈલાચી મહષિને દેવે સાધુને વેષ સમપે છે, ત્યાર બાદ કેવલજ્ઞાની મહર્ષિ ધર્મ દેશના સંભળાવે છે. કેવલીને ઉપદેશ સાંભળી નાટક જોવા આવેલા ભવ નાટકનાં સ્વરૂપને સમજી જાય છે. રાજા-રાણી, નટડી વગેરે પણ પ્રતિબોધને પામી ગયા. કહેવતમાં કહેવાય છે કે, પિતે તરે તે અનેકને તારે છે. ઈલાચીકુમાર નાટક કરતાં સદાકાળને માટે ભવ નાકમાંથી છુટી ગયા! મુનિ દર્શનને પણ કેટલે પ્રભાવ છે કે, દૂરથી દર્શન થયા તેમાં આટલે બધો પલ્ટો આવી ગયું તે પછી મુનિ ભગવતેને પરિચય કરવામાં આવે તે લાભ કેમ ન થાય ? સાધુ જીવનની બલિહારી છે જેના આચાર-વિચાર જેઈને પણ જીવ ધર્મ પામી જાય ! કાર્ય સિદ્ધિમાં નિમિત્તની પણ સંપૂર્ણ જરૂર : - જીવ માટે શુભ નિમિત્તો" પણ કેટલાં બધાં ઉપકારક છે,
:
-
કે