________________
૩૩૩ ]
રસાધિરાજ પણ અત્યંત સ્વરૂપવાન હતી, છતાં મુનિરાજ નીચું મુખ રાખીને વહેરી રહ્યા છે. સામે સાક્ષાત્ અપ્સરા ઉભેલી હવા છતાં મુનિજ આંખ ઉંચી કરીને પણ તે તરફ જતા નથી! તે પછી સૌંદર્ય પ્રતિ મીટ માંડવાની તે વાત જ કયાં રહી? - આ કાળમાં તે કઈ અત્યંત સ્વરૂપવાન ન હય તે એ. મનુષ્યની આંખ ત્યાંથી ખસથી નથી. એકલી વાનરવેડાની પ્રવૃત્તિ આ કાળમાં ચાલી રહી છે. આ વહેરનાર મહાપુરૂષ સિંહ સમેવડ હતા. વાંસની દેર પર ઉભેલે ઈલાચી વિચારે છે કે, ધન્ય છે આ મુનિરાજને કે સામે અપ્સરા જેવી સ્ત્રી આગ્રહ પૂર્વક વહેરાવી રહી છે. છતાં મુનિરાજ તેની તરફ આંખ પણ ઉંચી કરતા નથી! વાહ? કેવી એમની સંયમની ધાર છે અને ધિક્કાર છે મને કે હું આ નટડીની પાછળ, અંધ બન્યો છું. મુનિરાજ લાખ લાખ ધન્યવાદને પાત્ર છે. તે હું લાખ લાખ ધિક્કારને પાત્ર છું. ભાવનાની શ્રેણીમાં આરૂઢ થતા વાંસની
| દર પર કેવળજ્ઞાન
વિષયાધીન બની મારા આ જીવતરને હું ધૂળમાં રગદોળી રહ્યો છું જ્યારે આ મુનિરાજ નર જન્મનાં વાસ્તવિક ફળને મેળવવા કે ગ્ય માગે 'ઉદ્યમ કરી રહ્યા છે ? ખરેખર ધન્ય છે એ મહામુનિને, એ જીવનમાં એક્લા. અમૃતને ઘુંટી રહ્યા જ્યારે હું એક્લા કાતીલ ઝેરને ઘુટી. રહ્યો છું. સન્માર્ગથી કેટલે હું દૂર છું ? જ્યારે આ મુનિરાજ તે મેક્ષ માગે ઝડપથી આગળ ધપી રહ્યા છે એમ
માં - 1 }" ,
,
,