Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 389
________________ અજીર્ણના ચાર પ્રકાર [ ૩૫૪ હોય તે તેનું ફળ મહાન છે. યંત્રવડે પીલાવવા છતાં બંધસૂરીજીના શિષ્યએ યંત્રમાં પીલનાર પાલકપર લેશમાત્ર પણ કેધ કર્યો નથી. કારણ કે મેક્ષમાર્ગને સાર જેમણે જાણ્ય છે તેવા પંડિતે ક્ષમા કરે છે પણ કોઈ ઉપર કોધ કરતાં નથી. ખંધકસૂરીજીના શિષ્યએ તે સમયે ચિંતવના એવી કરી કે આ યંત્રમાં વ્યવહારનયથી ભલે શરીર પીલાય છે પણ ખરી રીતે તે આપણું જન્મજન્મનાં ભેગાં કરેલાં કર્મો પીલાય છે. આવી ભાવનાના બળે શિષ્ય કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા છે માટે તપ ક્ષમા પૂર્વકનું હોવું જોઈએ. તેવા તપથી એકાંતે નિર્જરા છે. બીજા પ્રકારમાં અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. થેડી પણ પિતામાં જાણકારી આવે એટલે તેનું અભિમાન આવી જાય છે. બસ હું જ જ્ઞાતા છું ને હું જ બધાને શાસ્ત્રોને વેત્તા છું, શાસ્ત્રોના ઉંડા રહસ્યો મેં જ જાણેલાં છે, બીજા ભલે ઉપર ઉપરથી જાણતાં હશે પણ હું તે ઉડે ઉતરે છું. અરે ભાઈ ! ગમે તેટલે તું ઉડો ઉતર્યો છે પણ દવાનું સેવન કરવા છતાં તારે વ્યાધિ વધ્યું છે પણ ઘટે નથી. સમ્યગજ્ઞાન એ તે પરમ રસાયણ રૂપ છે. તેને સેવનથી તે અહંકારરૂપી વિષમજ્વરને અંત આવ જેતે હતે તેના બદલે ઉલ્ટ પ્રકોપ વધે છે. આંબાને ફળ આવે કે નમી જાય છે. તેમ જ્ઞાન વધે તેમ નમ્રતા આવવી જોઈએ. અને જ્ઞાનને અહંકાર આવવાની તૈયાર હોય ત્યારે પૂર્વકાળના મહાપુરૂષોના અગાધ જ્ઞાનને વિચાર કરે જોઈએ અને તે

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444