________________
અજીર્ણના ચાર પ્રકાર
[ ૩૫૮
કેઈના મઢે બીજાની ચાડી કરવી તેને પશુન્ય કહેવાય અને કોઈ પર બેટા આળ ચડાવવાં તેને અભ્યાખ્યાન કહેવામાં આવે છે. અઢાર પાપસ્થાનકમાં આ પાપસ્થાનકની પણ ગણના છે. દરરોજ આવવા છતાં આ ત્રણે પાપસ્થાનકે હાલતાં સેવાઈ જાય છે. તેને મીઠા રેગ જેવા એટલા માટે કહ્યા છે કે તેના સેવનમાં મનુષ્યને મઝા પડે છે પણ તેમને એ ખ્યાલ રહેતું નથી કે ભવિષ્યમાં સજા કેવી ભેગવવી પડશે? આ ત્રણે પાપસ્થાનકના સેવનમાં મનુષ્ય એવા ટેવાઈ જાય છે કે તેને આ હું પાપ કરી રહ્યો છું એટલું એ ભાન રહેતું નથી. - અજીર્ણને પ્રકાર આહાર અંગેને છે. વધારે પડત આહાર લેવાઈ ગયે હોય તે આહારનું પણ અજીર્ણ થાય છે ખાટા ઓડકાર, વમન એ આહારનું અજીર્ણ છે. આ છેલ્લે પ્રકાર એ છે કે, તેમાં સૌ સમજી શકે છે. છેલ્લા અજીર્ણના દેષમાંથી બચવાને ઉપાય એ છે કે છેડે ટાઈમ ભજનને ત્યાગ કરી દે, એટલે અજીર્ણને દેવ મટી જાય. આહારના અજીર્ણ કરતાં શરૂઆતના તપ, જ્ઞાન અને ક્રિયાના અજીર્ણો અતિ ભયંકર છે અને તે અજીર્ણોથી જીવને વધારે નુકશાન થાય છે.
વસ્તુ પચે તે અમૃત નહી તે ઝેર
આ ચારે પ્રકાર મહાન જ્ઞાની પુરૂષોએ કહેલા છે. કોઈને પણ ઉત્કર્ષ જોઈને મનમાં રાજી થવું પણ બળાપ