________________
૩૩૯ ]
સાધિરાજ
કરનારાઓને પણ અંતરાય નાખેલ છે, એણે એની જિંદગીમાં એકલું ભેગું જ કર્યા કર્યુ` છે, ભૂલથી ઘુણાક્ષર ન્યાયે પણ એના જ હાથે સુપાત્રે પડ્યુ નથી.
શાસ્ત્રોમાં ભગવાને દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનાં ધર્મમાં પહેલે જ દાન ધમ મૂકયેા છે. આચાય ભગવાન શ્રી હરિભદ્રાચાર્યજી મહારાજ ક્રમાવે છે તેમ,
धर्मस्यादि पदं दानम्
ધર્મીમાં આગ્નિ સ્થાન જો કોઈ ને પણ હેાય તે તે દાન ધને છે દાન ધર્મથી જ ધની શરૂઆત થાય છે. દાન એ જેમ ધર્મનું આદિ પદ છે તેમ દારિદ્રયનું નાશ કરનારૂ છે.
છતાં આપણી બુદ્ધિ એવી છે કે દેવા જઈએ ને ખૂટી જાય તે ? પણ તમેા એક વાત તેા લખી જ રાખેા કે દાન દેવાથી લક્ષ્મી ખૂટવાની જ નથી. હા, પાપાયથી છૂટે છે. જ્યારે દાન તેા પુન્યની પર`પરાને ટકાવનારૂ છે. શાસ્ત્રોમાં એવા પણ માણસાના દ્રષ્ટાંત આવે છે કે જેમની પાસે તમારી અપેક્ષાએ કશું પણ ન હતું છતાં પેાતાની અલ્પશક્તિ પ્રમાણે નાનાદિ સુકૃત કરેલ છે. દાખલા તરીકે પુણિયા શ્રાવક ખૂબજ સતેાષી હતા જે તમારી પાસે છે તેમાંનું તેમની પાસે કાંઈ ન હતું. તેઓ રૂની પુણિયા વેચીને તેમાંથી દરરોજ ફક્ત ૧૨ા દોકડા મેળવતા, એક દિવસ પાતે ઉપવાસ કરતા અને જે દ્વિવસે પેાતાને પારણું હોય તે દિવસે તેમના પત્નીને ઉપવાસ હાય. જે દિવસે પેાતાને પારણુ' ડાય તે દિવસે પાતે સાધર્મિક ભક્તિનુ લાભ લેતા અને તેમના પત્નીને પારણું