________________
રસાધિરાજ
અને તીથ કરવા પ્રયાણુ આરભે છે. સૌથી પહેલ
*
વહેલા ઘેરથી નીકળીને દ્વારકા જાય છે અને ત્યારબાદ કાશી હરદ્વાર વગેરે અડસઠ તી કરીને ફરી પાછા ઘેર આવવા પ્રયાણુ આર ભી દે છે. પેાતાના ગામની નજદીકમાં આવી પહેાંચતાં ગામની બહાર આવેલા સરેાવરની કિનારે વિશ્રાંતિ લેવા પડાવ નાખ્યા છે.
૩૪૭ ]
'
સરાવર તરફ નજર નાંખતા બન્નેને લાગ્યુ કે, સરેવરમાં માછલાઓની ખૂબ વૃદ્ધિ દેખાય છે. આપણાં કરાએ પ્રમાદી છે. આપણે તેા તી કરવા ગયેલા પશુ છેકરાઓએ પાછળ ધધામાં ધ્યાન દેવાનું હતું પણ સરેાવરમાં માછલા જે ઉભરાઈ પડયા છે તે એમ સૂચવે છે કે, આપણાં કરાએ ધંધામાં તદ્દન બેદરકાર રહ્યા છે. અને હવે. થશે શું? આપણે તે ફરી તેવા પાપના ધેા નહી કરવાની પ્રતિજ્ઞા કરીને આવ્યા છીએ. આપણાં નિર્વાહનુ' શુ થશે ? અન્ને ચિંતાતુર બની ગયા ! આવા વિચારા આવવાથી અડસઠ તીથ કર્યાના અથશે! રહ્યો?
આવા નબળાં વિચારે કરતા તે બન્ને પાણીથી લીટે દેરતાં ગામમાં પ્રવેશ કરે છે. સંબંધીએ સ્વાગત કરવા સામા આવે છે.
ત્રણચાર મહિને યાત્રા કરીને ફરી પાછા ઘેર આવતા હાવાથી સંબધીઓમાં ઉત્સાહ ઘણું! હતા. વાજતે-ગાજતે ઘેર લાવ્યા પછી સંબશ્રીએ બધા ઘરના ફળીયામાં ભેગા થાય છે. તે બધાની સમક્ષ રામે અને રતનેા પેાતાના યાત્રા પ્રવાસનું વર્ણન કરે છે; અને કહે છે કે ઘેરથી પહેલ .