________________
૩૪૯ ]
સાધિરાજ
વન એવું કરે છે કે, આવા પ્રકારના યાત્રા પ્રવાસનુ કોઈ ફળ નથી !
નાને દ્રીવે થાય દિવાળી અને મેટે દીવે થાય હાળી, રામેાને રતના ભગત થયા પણ રહ્યા કાળીના કાળી. ભલે રામે ને રતના બધા તી કરી આવ્યા પણ અંતે રહ્યા તે કેળીના કેળી !
તમે પણ વર્ષોના વર્ષાથી વ્યાખ્યાન સાંભળતાં આવ્યા છે, પણ રહ્યા વણીના વી–સાચા જૈન બની શકયા નથી. વણીક્ વૃત્તિમાં સ્વાની પ્રધાનતા હોય છે. તેના ત્યાગ થાય ત્યારે જીવનમાં સાચુ જૈનત્ત્વ આવે છે. ઘણાં તમારામાંથી શત્રુંજય તીર્થની નવ્વાણુ યાત્રા કરી આવ્યા હશે પણ તેમાંથી એવા કેટલા નીકળશે કે જે યાત્રા કરી આવ્યા બાદ અસત્ય ન ખાલ્યા હાય ! વ્યાપારમાં અપ્રમાણિકતા ન આચરતા હાય! નિંદા કુથલીમાં રસ ન લેતા હાય ! વિશ્વાસ ઘાત જેવા ઘાર પાપ ન આચરતા હાય ! એવા કેટલા નીકળશે ? આવા આવા પાપ કર્મોના ત્યાગ ન થાય તા આપણી તીર્થ યાત્રા અને રામા ને રત્નાની તી યાત્રા વચ્ચે લાંબે અંતર રહેતા નથી. જીવનમાં પવિત્રતા આવે તે જ યાત્રાનું વાસ્તવિક ફળ છે. પગપાળા ચાલીને “છ”રી પાળતા ગુરૂ સંગાતે વિધિપૂર્ણાંક તી યાત્રાએ જવામાં આવે તે જરૂર જીવનમાં સાચી પવિત્રતા આવે! પણ આજે કયાં પગથી તી યાત્રાએ જાવ છે ? નહિ તે તમારે તે ઘર બેઠાં ગગા છે. શ્રી ગીરનારજી તથા શ્રી સિદ્ધગિરીજી વગેરે મહાન તીર્થાં અહીથી તે ખૂબજ નજદીક છે અને એ મહાન તીર્થાંની.
: