________________
-દ્રષ્ટા કેણ ?
[ ૩૩ર જતાં મેક્ષ માર્ગની આરાધનામાં દીનતા આવે છે, પુન્યાનુંબંધી પુન્યને ઉદય કાળ મેક્ષ માર્ગમાં જીવને ઘણી જ અનુકૂળતા કરી આપે છે જેથી જીવને માર્ગની આરાધનામાં ચિત્તની અપૂર્વ પ્રસન્નતા રહે છે. માટે દેવ, ગુરૂની ભક્તિમાં છતી શક્તિએ જરીએ ખામી આવવા દેશે નહી, નહી તે સામે ફળ પ્રાપ્તિમાં પણ ધબડકો જ થવાને છે.
મુનિ દર્શનથી ઇલાચીના વિચારમાં
અજબ પરિવર્તન ત્યે લે કહે છે, લેતા નથી ધન ધન મુનિ અણગાર - આ ભાવનામાં તે ઉદારતા અને નિસ્પૃહતા અને ટોચ ઉપર પહોંચી જાય છે. ઈલાચીની દ્રષ્ટિ આ અનુપમ દ્રશ્ય પર પડે છે અને તેનાં અંતરમાં ખરેખર દ્રષ્ટાભાવ જાગી જાય છે. એમ તિહાં મુનિવર વહેરતા,
નટે દેખ્યા મહાભાગ; ધિગ ધિગ વિષયારે જીવને,
એમ નટ પામ્ય વૈરાગ
કર્મ ન છૂટે રે પ્રાણીયા. નટની દ્રષ્ટિ મુનિરાજ પર પડતાં તેની વિચારધારામાં જમ્બરજસ્ત પરિવર્તન આવી જાય છે. તપનાં તેજ વડે
મુનિરાજની જુવાન કાયા અત્યંત શેભી રહી હતી. મેકનાં - થાળ ભરીને સામે વહોરાવવા નિમિત્તે ઉભેલી પદ્મિની સ્ત્રી