________________
દ્રષ્ટા કેણ ?
[ ૩૩૦ રાજા છે, બાકી ચારિત્રની અપેક્ષાએ રંક છે.. સજઝાયનાં રચયિતા મહર્ષિ ફરમાવે છે કે,
દાન ન આણે રે ભૂપતિ, -
નટ જાણે નૃપ વાત; હું ધન વછું છું રાયનું,
- રાય વં છે મુજ ઘાત;
- કર્મ ન છૂટે રે પ્રાણીયા. દુનિયામાં વિધાતાના લેખ કયાંય મિથ્યા થતા નથી અને કરેલાં કર્મ ભેગવ્યા વિના છુટતા નથી. નગરશેઠને પુત્ર નટડીની પાછળ નટ બન્યું છે, આથી પછી વિધાતાના લેખ કેવા હેય? ઈલાચીએ રાજાના હૃદયની વાત જાણે લીધી. કે હું રાજાનું ધન વછી રહ્યો છું અને રાજા મારે ઘાત વંછી રહ્યો છે. જેના મેહમાં હું ફસાયો છું. તેના જ મેહમાં રાજા ફસાયે છે. એટલે રાજા મારૂં મરણ વાંછે છે, તે હું રાજાનું દ્રવ્ય વાંછી રહ્યો છું ! આ બે મુદ્દામાં તે સંસારને આખો ચિતાર નજર સામે ખડો થઈ જાય છે. આજે દુનિયામાં મોટે ભાગે મનુષ્યનાં અધ્યવસાયે એવા સ્વરૂપે જ કામ કરી રહ્યા છે. કોઈનાં માટે કંઈ પણ બેલતા પહેલાં આપણે આપણાં પિતાને અધ્યવસાયે સુધારી લેવા જોઈએ.
ભક્તિમાં જેટલી ન્યૂનતા, તેટલી જ
પુન્ય બંધમાં હીનતા ! દાન મેળવવાની નટની ઈચ્છા પુરી થઈ નહીં એટલે. નટ નિરાશાને અનુભવી રહ્યો હતે, છતાં તે હજી વાંસડાની