________________
દ્રષ્ટા કેણુ?
[ ૩૨૮
બુદ્ધિમાં તે ખામી હતી જ નહીં, ફક્ત તેણે વળાંકજ અવળે લીધે છે. વળાંક સવળે લીધો હોત તે કુટુમ્બને તારી દેત. જો કે આગળ જતાં પિતાના આત્માને તે તારી જ દેવાને છે.
ઈલાચીની કળા પર નટ કન્યાને પિતા પણ મુગ્ધ બને છે. ગામે ગામ વાંસ પર વિવિધ પ્રકારનાં ખેલ ખેલીને ભલભલાના મનને ઈલાચી જીતી લે છે, નટ કન્યાને પિતા વિચારે છે કે, ઈલાચી પિતાની કળાના પ્રભાવે ભલભલાનાં મન રીઝવી શકે છે તે કઈ રાજાને પણ જરૂર રીઝવી શકશે. માટે હવે તે કઈ એવા શહેરમાં પડાવ નાંખે છે કે જ્યાંને રાજા રીઝાઈ જાય, જેથી ઈલાચીની, મારી પુત્રીની અને સૌની મને કામના પૂર્ણ થઈ જાય.
જે ગામમાં પડાવ હતા ત્યાંથી ઉપાડીને સીધે બેન્નાતટ નગરે પડાવ નાખ્યો. આખાએ શહેરમાં મોટા પાયા પર જાહેરાત કરવામાં આવી. ગામ આખું ચેકમાં ભેગું થઈ ગયું. રાજાનું સિંહાસન ચેકનાં મધ્યમાં મંડાયું. ઈલાચી બબરને સ્વાંગ સજીને અને રાજાને પ્રણામ કરીને સીધો વાંસ પર ચડી ગયે. આજ ઈલાચીનાં હૃદયમાં હર્ષ સમાતે હેત. તેને નટ કન્યાની પ્રાપ્તિ હવે હાથ વેંતમાં દેખાતી હતી. બસ રાજા રીઝે એટલીવાર હતી. રાજાને રીઝવવા આજે ઈલાચી પિતાની સેળે સોળ કળામાં કામગીરી બજાવી રહ્યો છે. વાંસ પરને ખેલ બતાવવા જાણે પિતાની જીંદગી હોડમાં મૂકી દીધી છે. ઈલાચી વાંસના આ દેરડાંથી પેલે દેરડે એમ કુદકા મારતે દોડે છે અને વચ્ચે આકાશમાં ઉછળીને ફરી પાછે દેર પર આવી જાય છે. કેઈ વાર એક પગે દેર પર ચાલે છે, તે કઈ વાર કમાન લેતે દોરડાં પરથી પસાર થઈ