________________
દ્રષ્ટા કે શું ?
[ ૩રદ કે હવે ખેંચવા જઈશું તે છોકરી સાવ હાથમાંથી જશે એટલે ભલે હવે એની ઈચ્છા મુજબ થઈ જાય. એટલે ધનદત્ત. શેઠ નટડીનાં પિતાને રૂબરૂમાં લાવીને ઈલાચી માટે નટ કન્યાની માંગણી મૂકે છે અને શેઠ તેને અઢળક ધન આપવાને તૈયાર થઈ જાય છે. છતાં નટે એ વાત કબૂલ ન કરી અને કહ્યું કે આ અમારી પુત્રી અને પ્રાણ કરતાં અધિક છે. અમારી જેવા રંકને ઘેર આ એક મધું રત્ન છે. એટલું જ નહી પણ અમારી આજીવિકાનું પણ સાધન હોવાથી આ પુત્રી તે અમારા આખા કુટુંબ માટે આધાર શીલારૂપ છે ! માટે જે તેની વેરે અમારી પુત્રીને પરણાવવા અમે તૈયાર નથી. અમારી કળામાં જે કઈ પારગામી બને અને અમારી સાથે રહીને ગામે ગામ નૃત્ય કળાનાં અને વાંસ પર નાચવાના પ્રયેગે. સાંગોપાંગ પણે ભજવી બતાવે અને તેમ કરતાં કરતાં પિતાની કળા વડે કેઈ રાજાને રીઝવીને લગ્નનાં પ્રસંગે અમારી. આખી નાતને જમાડે તે જ અમારી પુત્રીને ભરથાર બની શકશે. આ અમારી શરતે તમારો પુત્ર સ્વીકારી લે તે તેની મને કામનાં જરૂર પૂર્ણ થશે, બાકી તે અમારી પુત્રીને ભરથાર થવા ભલે ઈચ્છે છે પણ અત્યારે તે તેની નાવ. મઝધાર છે.
ઉપરના લેબલને જ ખાટો મેહ પિતાના મુખેથી બધી વાત સાંભળીને ઈલાચી બધી શરતે કબુલ કરી લે છે. જેમાં આજે પણ Love Marrage પ્રેમ લગ્નનાં મેડમાં પડેલાં કેટલાંકે બધી શરતે કબૂલ કરી. લે છે. અરે ! કેટલાક તે મુસ્લીમ કન્યાના મેહમાં પડીને મુસલમાન પણ બની જાય છે, તે કેટલાક વળી ખ્રીસ્તી પણ