________________
૩ર૧ ]
સાધિરાજ
કેટલે! બધા માડુ છે ? સંસ્કારી કુટુમ્બનાં કહેવાતા પણ સિનેમા જોવા નિકળી પડે છે. દુનિયાની આ નખળી ચાલ છે જે આજ કાલથી નહી પણ અનાદિ કાળથી ચાલી આવે છે. કેટલાક દુનિયાનાં આકષ ણુ એવા હોય છે કે ભલભલા મનુષ્યા તે પ્રતિ ખેંચાઈ જાય છે. જેએ પેાતાના મન પર કાબુ રાખી શકે તેવા મનુષ્યા જ તે તે અનિષ્ટોથી ખચી શકે છે. અનંત શક્તિના ધણી આત્મા મન ઇન્દ્રિયાને આધીન અની જાય તેના જેવી બીજી શેાચનીય ખીના કઈ હેાઈ શકે ? મદારી વાંદરાને રમાડે તેમ મન અને ઇન્દ્રિયે! જાણે આત્માને રમાડી રહ્યા છે! આત્માને પેાતાની અનંત શક્તિનું ભાન થાય તેા તે મન અને ઇન્દ્રિયાને વશ કરી શકે છે.
“નટ-લાકે વાંસપર ચડીને જીવ સટાસટના દાવ ખેલી રહ્યા છે. નીચેના ભાગમાં એક અત્યંત સ્વરૂપવાન નટડી પગે ઘુઘરા બાંધીને સુંદર નૃત્યના પ્રાગ્રામ આપી રહી રહી છે. લેકે આ પ્રયાગા જોઇને આશ્ચય ચકિત બની જાય છે. ઈલાચીકુમારને આ રમતમાં એટલેા બધા રસ ન પડયા જેટલે નટડીનાં રૂપમાં રસ પાયેા છે. નટડીનાં સૌંદર્ય પર ઈલાચીકુમાર જાણે મુગ્ધ બની જાય છે! ધારી ધારીને તે નટડી તરફ વારંવાર જોયા જ કરે છે, જાણે તેનાં મન્ને લેાચન કમલ પર ભ્રમરની જેમ નાટડીનાં મુખાવિંદ પર ચાંટી ગયા છે, આ કહેવાતા કોટયાધિપતિનાં પુત્રને નગરનાં ભલ ભલાં શ્રીંમાની કન્યામાં રૂપ કે સૌર્ષીનાં દર્શન ન્હોતાં થયા તેણ નટકન્યામાં થયા છે. ખસ પૂર્વનાં વિધાતાના લેખ આનેજ