________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૧૦
ગ્ર'થીના ભેદ વડે સમ્યક્ત્વના પરિણામને પામ્યા પછીજ જીવના ખરેખર વિકાસ ક્રમ શરૂ થાય છે. તે પહેલાં જે કર્મોનુ જોર હતુ. તે ગ્રંથીભેદ થયા પછી જીવનાં પુરૂષા નુ જોર વધતુ જાય છે અને કર્માંને ખપાવતા ખપાવતે જીવ અંતે પેાતાના ક્ષાયિકભાવ સુધી પહેાંચી જાય છે.
જીવતાં હાવા છતાં મરેલા સમાન
સમ્યક્ત્વને પણ જીવ ન પામ્યા હાય ત્યાં સુધીતે તે કસત્તા નીચેજ દખાએલા પડચો હાય છે એમ સમજવું. ટોઈ મહાત્માએ લખ્યુ` છે કે,
सम्यक्त्वं यस्य न साधंते असाध्यं व्रत संजम । ते नरा मिथ्या भावेन जीवतोऽपिमृताइव ||
જે જીવ સમ્યક્ત્વને નથી સાધતા તેને વ્રત-સયમ પણ અસાધ્ય છે. અર્થાત્ તે વ્રત–સયમને પણ સાધી શકતા નથી અને મિથ્યા ભાવને લીધે તે જીવતા હોવા છતાં મૃતક સમાન છે. મિથ્યાદ્રષ્ટિ જીવા કે જેની દ્રષ્ટિમાંજ એકલુ ઝેર ભર્યું છે અને જેના અંદરના અભિપ્રાય પણ સમ્યફ્ નથી અને માન્યતામાંજ વિપરિતતા છે તેવા મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનીઓએ હાલતુ—ચાલતુ શંખ કહેલ છે. જીવની માન્યતા સમ્યક્ હાય તેજ સમ્યક્ત્વ છે. જેમ કેટલાક કહે છે કે, શરીરજ આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા છે જ નહીં. એ તદ્ન વિપરિત માન્યતા છે, અને વિપરિત માન્યતા એજ મિથ્યાત્વ છે. જ્યારે જ્ઞાની ક્રમાવે