________________
૧૫૫ ]
રસાધિરાજ તન અટકે ત્યારે મન ન છટકે તો ઘણી
- નિર્જરા સાધી શકે
મનુષ્યનું શરીર અનિત્ય છે ધન-વૈભવ પણ શાશ્વત નથી. મૃત્યુ તે સદા જાણે આપણી નજદીકમાં જ છે, એમ જાણીને મનુષ્યએ જીવનમાં ધર્મ સંચય કરવું જોઈએ. દશવૈકાલિકનાં આઠમાં અધ્યયનમાં ફરમાવ્યું છે કે,
जरा जावन पीडेई वाही जाब न वढइ ।
जावि दिया न हायति तावधम्म समायरे ॥ જરાઅવસ્થા જ્યાં સુધી શરીરને પીડે નહીં અને વ્યાધિ. શરીરમાં જ્યાં સુધીમાં વધી ન જાય અને ઈન્દ્રિયેની શક્તિ
જ્યાં સુધીમાં હણાઈ ન જાય ત્યાં સુધીમાં મનુષ્યએ ધર્મ આરાધી લે. શરીરથી તદન અશકત બન્યા પછી કંઈ બનવાનું નથી. મેઢામાંથી લાળે જતી હશે અને હાથે કંપવા ઉપડે હશે એ ટાઈમે માળાએ હાથમાં કયાંથી રહેવાની છે? પહેલાથી જ ધર્મના માર્ગે વળેલે જીવ હોય તે એવી સ્થિતિમાં પણ પિતાના મનને જરૂર સમાધિભાવમાં રાખી, શકે. તન અટકે ત્યારે મનુષ્ય ધારે તે મનને શુભ ભાવમાં રાખીને ઘણાં કર્મ ખપાવી શકે, પણ એ તે શરૂઆતથી જ જાગૃત આત્મા હોય તે જ બની શકે.
ધર્મમાં મુદત ન હોય ! આટલી ચોખવટ થયા પછી હવે એવી ભ્રમણમાં નહીં