________________
૨૯૫ ]
રસાધિરાજ
ક્ષય થાયજ નહીં, એટલે જ્ઞાની જેવા જ્ઞાનીને કચવાતે મને પણ તે કમના ઉદયકાળ ભાગવવા પડે છે, છતાં જ્ઞાન દ્રષ્ટિનાં બળે જ્ઞાની પુરૂષ ભાગને સેવતા હેાવા છતાં સેવતા નથી અને અજ્ઞાન દ્રષ્ટિવાળાં જીવા નહી. સેવતા હેાવા છતાં સેવતાં હાય છે. અજ્ઞાનીને અતરાયનાં ઉદયે ભાગ–સુખની સામગ્રીના જોગ પણ ન મળ્યા હાય છતાં ભોગવવા અંગેની તૃષ્ણાને લીધે નહી ભાગવતા હેાવા છતાં અજ્ઞાની પ્રતિ સમયે અંદરની તિવ્ર અભિલાષાને લીધે ક બાંધતા હેાય છે. જ્યારે જ્ઞાની અંદરની વૈરાગ્ય ભાવનાને લીધે ભાગવીને પણ ખપાવતા હોય છે. આ તે છેલ્લામાં છેલ્લા તત્વજ્ઞાનની વાત છે, છતાં આપણાં માટે તે છૂટવાના એજ ઉપાય છે કે, ભાગને રાગ સમજીને તેમાંથી ક્રમે ક્રમે નિવવાના ઉપાય કરવા.
એક દ્રવ્ય બીજા દ્રવ્યસ્વરૂપ ન થઈ જાય પણ સહાયરૂપ જરૂર થાય.
દ્રષ્ટા કાણુ ? એ વિષયના વ્યાખ્યાનમાં આપણે ખીજા ઘણાં ઘણાં વિષયાને આવરી લીધા છે. શરૂઆતમાં આપણે કહ્યુ` હતુ` કે, આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી કારણ કે, આત્મા અતિન્દ્રિય છે . આત્માને પ્રત્યેક ઇન્દ્રિયનાં વિષયનું જ્ઞાન હાય છે અને ઇન્દ્રિયાની ગેરહાજરીમાં પણ આત્મા તે તે ઇન્દ્રિયાનાં વિષયાનુ જ્ઞાન કરી શકે છે. આ વિષયપર સૂયડાંગ સૂત્રની નિયુક્તિમાં ભગવાન ભદ્રબાહુ સ્વામિએ કોઈ અલૌકિક પ્રકાશ પાડેલા છે. આત્મસિદ્ધિમાં શ્રીમદ્ રાજચદ્રજીએ પણ આવા તત્ત્વ