________________
દ્રષ્ટા કે?
[ ૩૦૨ રાજચંદ્રજીએ તત્વ જ્ઞાનની વાતને કેટલી સરલ કરી નાંખી છે! પિતે તત્વજ્ઞાની હોવા છતાં સદ્વ્યવહારને પણ તેમણે ક્યાંય લેપ કર્યો નથી, ઉલટું તેમણે લખેલું છે કે, - વ્યવહારથી જ નિશ્ચય પમાય છે. સમજ્યા વિના સદુ
વ્યવહારને લેપનાર સ્વપર ઉભય માટે દુર્લભ બોધીપણું પ્રાપ્ત કરે છે. વળી લખે છે કે, ક્યાંય નિષેધ કરાયે હોય તે અસદુવ્યવહારને નિષેધ કરાવે છે. સમિતિગુપ્તિરૂપ વ્યવહારને લેપ કરવાને હેત તે તિર્થકરેને બીજું પ્રરૂપવાનું જ શું રહેતું હતું ? માટે સદ્ વ્યવહારને કઈ પણ મહા પુરૂષે લેપ કર્યો નથી. છતાં આ કાળનાં કેટલાક શુષ્ક અધ્યાત્મિઓ સદ્વ્યવહારથી ધર્મ માનનારને મિથ્યા દ્રષ્ટિ કરાવે છે.
ભેદ વિજ્ઞાનની વાસ્તવિક સમજણ
આત્મા હશે કે નહીં? પરલેક હશે કે નહીં ? આવી શંકાએ આત્માને જ થાય છે. પુદ્ગલાદિ દ્રવ્યમાં જીવસત્તા જ નથી તે શંકા કેને ઉઠવાની છે? મનુષ્ય શરીરમાંથી પણ જીવ નીકળી ગયા બાદ આવી શંકાએ ઉઠવાપણું રહેતું નથી. શંકા-જિજ્ઞાસા જેને થાય તે આત્મા પિતે જ છે માટે જ્ઞાતાને દ્રષ્ટા આત્મા પોતે જ છે. પૂ. ઉપાધ્યાય યશેવિજયજી મહારાજ આ વિષયની પુષ્ટિમાં -લખે છે કે,
भिन्ना प्रत्येकमात्मानो विभिन्ना पुद्गला अपि । .. शून्य संसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥ સંસારમાં અનંતાનંત આત્માઓ છે પણ તે આત્માઓ