________________
૩૦૨ ]
સાધિરાજ
આવે ? માટે ચૈતન્ય એ ભૂત ધર્મ નથી પણ આત્મધર્મ છે. આત્માએ ભૂત સમુદાયમાંથી ઉત્પન્ન થનારા નથી પણ અનાદિ અનંત શાશ્ર્વત્ તત્ત્વ છે અને જે પ્રત્યેકને સ્વ સવેદનથી ગમ્ય છે. છદ્મસ્થા માટે આત્મા ભલે પરાક્ષ છે, કારણ કે આત્મા અરૂપી અને અમૂર્ત છે છતાં આત્માનાં જ્ઞાન દનાદિ ગુણા સૌને પ્રત્યક્ષ છે. ગુણુ પરથી ગુણીની પશુ ઓળખાણુ થઈ શકે છે. ગુણ જેનાં પ્રત્યક્ષ તેના ગુણી પણ અપેક્ષાએ પ્રત્યક્ષ માની શકાય. આમ તે અરૂપી આત્માના ગુણેા પણુ અરૂપી જ હાય પણ સ્વસ`વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યા છે.
શકાના કરનાર જ આત્મા પોતે!
ઘણાં નાસ્તિક કહે છે કે, આત્મા હેાય તો પ્રત્યક્ષ. દેખાડા ? તે તેનાં પ્રત્યુત્તરમાં સમજવાનુ કે જ્ઞાનાદિ ગુણની પ્રત્યક્ષતામાં ગુણી આત્માની પ્રત્યક્ષતા સ્વતઃસિદ્ધ થઈ જાય. છે. બાકી આત્મા અરૂપી સત્તા છે, તેને સાક્ષાત્ પ્રત્યક્ષપણે
કેવલજ્ઞાની ભગવંતા જ જોઈ જાણી શકે છે. છતાં છદ્મસ્થા માટે પણ અનુમાન પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી આત્માની સિદ્ધી થઈ શકે છે. ખૂબીની વાત તે એ છે કે,
“ આત્માની શકા કરે, આત્મા પોતે આપ; શકાના કરનાર તે, અચ અહુ અમાપ, ઝ આત્માની શકા કરનારા આત્મા ખેાતે જ છે જે શકાના કરનારા છે તે તે જ આત્મા છે ! આપ પાતે જ પોતાનો શંકા કરે એ આશ્ચર્ય પણ અમાપ કહેવાય. શ્રીમદ્