________________
૨૯૭ ]
રસાધિરાજ
સુખ-દુઃખ, જીવીત શ્વાસેાશ્વાસ, શરીર, વાણી, મન એ બધા પુદ્ગલ દ્રવ્યનાં ઉપકારે છે આ બધુ વ્યવહાર નયની અપેક્ષાએ છે પણ વ્યવહાર અને નિશ્ચય અને ભગવાનને માન્ય છે. કોઈ પરસ્ત્રી પર બળાત્કાર ગુજારનાર કહેશે કે મેં આમાં કાંઈ કર્યું જ નથી ! આ તે પુદ્ગલે પુદ્ગલનુ કામ કર્યું છે ચેારી કરનાર કહેશે કે, પરદ્રવ્યનું હરણ કાઈ કરી શકે નહીં ! હિંસા કરનાર કહેશે કે મે' કયાં કોઈનાં પ્રાણ લીધાં છે! આ તે આ જીવ આ સ્વરુપે જ અવસ્થાંતરને પામવાના હતા, એકાંતે પ્રરુપણા કરવામાં આવા કેટલાય અન સવાના ભય રહે છે, અને સદાચારનુ તે દુનિયામાંથી ઉઠમણુ થઈ જવાનુ' ! સિદ્ધ નિરજન દશાને જીવ એક વાર પામી જાય પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનુ કઈ કરતા નથી. એ વાત ખરાખર લાગુ પડશે. બાકી સંસાર પર્યાયમાં જીવા રહેલા છે ત્યાં સુધી એક દ્રવ્ય ખીજા દ્રવ્ય રુપે ન થઈ જાય, પણ એક ખીજાને સહાયક તેા જરુર થાય છે, અને આજ વાત આત્મસિદ્ધિમાં લખી છે કે, આત્માની સત્તાવડે તેડુ પ્રવતે જાણુ.
27
દ્રવ્યાના અગુરુલઘુ સ્વભાવ
જીવ આમ જુએ તે સર્વ અવસ્થાને વિષે ખીજા બધા પરદ્રયૈાથી નિરાલા જણાય છે. ચૈતન્ય સ્વભાવને લીધે બીજા દ્રવ્યેની અપેક્ષાએ જીવ દ્રવ્યની ઘણી મહાન વિશિષ્ટતા છે. બાકીનાં બધા દ્રવ્યેા ડ છે, જ્યારે આત્મા ચૈતન્ય દ્રવ્ય છે. લેાકાલેાકના ભાવાને જાણવાના સ્વભાવ જીવના જ છે. ક્ષાયિક ભાવે કેવલજ્ઞાન પ્રગટે એટલે એક સમયમાં જીવ લેાકાલેાકનાં ભાવાને હસ્તામલકવત્ જાણી