________________
૨૬૭ ]
રસાધિરાજ અને કહે છે કે આટલા બધાં બેબાકળાં કેમ છે? ત્યાં જમાઈ કહે છે કે તમારી દીકરીને જાન જોખમમાં છે. અરે પણ થયું શું? “શું થયું શું! વળગાડ વળગે છે. બધા ઉપાય કરી જોયા છેલ્લે એક ઉપાય બાકી છે તે એ કે તમે માથું મુંડાવી કાળું મેટું કરી, ગધેડે બેસી દર્શન આપે તે એ વળગાડ જાય એમ છે. કારણ કે છેલ્લી એની તમારા એ સ્વરૂપે દર્શન કરવાની ઈચ્છા છે. “અરે એમાં શું, એકવાર નહિં સત્તરવાર દર્શન આપું, અંતે વિધિ પ્રમાણે માજીનું માથું મુંડાવી, મેહુ કાળું કરાવી અને ગધેડા ઉપર બેસાડીને વાજતે ગાજતે પોતાને ઘેર લાવે છે. માજી આવ્યાના સમાચાર સાંભળતાં જ વહુને તો હરખને પારજ ન રહ્યો. અંતે માજી દર્શન આપવા ઘરમાં આવ્યા ત્યારે પણ એ શાંત ન રહી. હજી આટલું કર્યા પછીએ જે શાંત રહી ગઈ હોત તો બાંધી મૂઠી લાખની રહી જાત. પણ શંખણીની જાત તે કાંઈ સખણ રહે? એણે તો કરી ગજના.
देख रडीका चाला शीर मुडा मुह काला ।।
ત્યાં એને ધણું બાજુમાં જ ઉભે હતો. પછી તો એય તે ઝાલ્ય રહે ! એ પણ જુવાન જોધ ભાયડે હતો. તેણે પણ કરી સીંહ ગર્જના કે –
તે વરે જ મા તેરી મેર | સામે જરા જે તો ખરી, મા તારી છે કે મારી ? ખરેખર આ કાળને ભાયડે હોત તો તો કોણ જાણે કોને ઉપાડી લાવત! જ્યાં બાઈને ખબર પડી કે આતો મારી માં છે, એટલે ભેય ખેતરવા લાગી, બીજાનું કાળું કરવા ગઈ ત્યાં