________________
૨૮૩ ]
સાધિરાજ
દરેક પશુઓને વીતદ્દાન આપીને તેની પાસેથી જીવનમાં ઘણું ઘણું મેળવી શકાય છે, એક બકરીનાં દૂધમાં કેટલાં ગુણ કથા છે. નાના બચ્ચાઓ માટે તે બકરીનું દૂધ માતાના ધાવણનુ કામ કરે છે અને કેટલીકવાર તે મેટકા રોગા પણ બકરીનાં દૂધનાં સેવનથી મટી જાય છે, પશુઓની આટલી ઉપયાગીતા હેાવા છતાં તેને આજે દુનિયામાં કા સહાર થઈ રહ્યો છે, ગાય-ભેંસનાં દૂધ કે દહીથી શરીરને પુરૂ પાષણ મળી જવા છતાં તેનાં. લેાહી કે માંસનું ભક્ષણ કરવું અસ આજ નિર્દયતાની. ચરમ સીમા છે,
એટલે જેલે ભાગ વિસ્તાર છે, તેના પાપ પરમ સખા છે. આવી રીતનાં સ્વરૂપનું જ્ઞાન થયા પછી સમિતી . જીવને તેમાં રાચવાપણુ` શુ` રહે ?
धर्मादपि भवन् भोगः प्रायेोऽनर्थाय देहिनाम | चंदनादपि सम्भूतो दहत्येव हुताशनः ॥ ભોગને રાગ સમજનાર ભોગ કાળમાં પણ ક` ઘણાં આછા ખાંધે !
આગળ વધીને પૂ. હરિભદ્રાચાજી ફરમાવે છે કે,. પાપ જેના સખા છે તેવા ભાગસુખની તે વાત જ બાજુ પર રહી પણ સમ્યક્ત્વનાં પરિણામવાળા જીવ તા ધથી પ્રાપ્ત. થતાં ભેગ સુખને પણ પ્રાય: અનનાં હેતુ માનતા હાય છે. દ્રષ્ટાંતથી ઘટના કરે છે કે, ચંદનનાં કાષ્ઠમાંથીએ પ્રગટેલા અગ્નિ પ્રજાળનારા તેા છે જ. માવળનાં કાષ્ઠમાંથીજ પ્રગટેલે . અગ્નિ પ્રજાળે અને ચંન્દ્વનનાં કાષ્ઠમાંથી પ્રગટેલા અગ્નિ એકલી.