________________
દ્રષ્ટા કાણુ ?
[ ૨૮૮
અલવત્તરતા થતી જાય છે. ઉચ્ચ ગુણુઠાણાની ભૂમિકાએ પહેોંચ્યા પહેલાજ વ્રત-પચ્ચક્ખાણાદિ રૂપ વ્યવહારને ત્યજી દેનારા સ્વચ્છંદી અને સ્વેચ્છાચારી બને છે, તેવા જીવા ઘાર કમ બાંધી અંતે દુર્ગતિના અધિકારી બને છે. એટલું જ નહી સદ્વ્યવહારને છેડી દેનારાંઓની હાલત ધેાખીના કુતરા જેવી થાય છે કહેવતમાં કહેવાય છે કે, “દ્યાખીકા કુત્તા ન ઘરકા ઔર ન ઘાટકા” તેમ જીવ હજી શુકલધ્યાનની ભૂમિકાએ પહોંચ્યા ન હોય અને ધર્મક્રિયારૂપ વ્યવહારના હૃદયના બહુમાનપૂર્વક પાલન ન કરે એટલે તે અંતરીયાળમાંજ રહી જવાના.
મહાવ્રતાદિ મેાક્ષના હેતુ !
આત્મા નિશ્ચયદ્રષ્ટિએ સ્વરૂપની પૂ`તાને ન પામ્યા હાય ત્યાં સુધી વ્રતપચ્ચક્ખાણ દયા-દાનાદિરૂપ વ્યવહાર પણ પરમાલંબન રૂપ છે. તે સર્વ્યવહાર હેય કે જ્ઞેય છે, તેમ નહી પણ સપૂર્ણ ઉપાદેય છે. વ્યવહાર આદરણીય નથી ફકત જાણવા યેાગ્ય છે તેમ પ્રરૂપનારા તદ્ન ધી માન્યતાવાળા છે. સાધુ માટે પ'ચમહાવ્રતાદિ અને શ્રાવક માટે બારવ્રતાદિ કેવળ જાણવા ચેાગ્ય છે તેમ નથી, પણ હૃદયના સ’પૂર્ણ મહુમાન પૂર્વક પાળવા યેાગ્ય છે શ્રાવક માટે જિનપૂજા અને દયા—દાનાદિ હૃદયના બહુમાનપૂર્વક આચરવા ચેાગ્ય છે અને તે તે કબ્યાના પાલનથી શ્રાવક ઉત્તરાત્તર કલ્યાણની સ'પદ્માને સાધે છે. સાધુઓના મહાવ્રતાદિના પાલન માટે કલિકાલ સર્વૈજ્ઞ હેમચદ્રાચાય જી લખે છે કે,
भावनाभिर्भावितानि पंचभिः पंचभिः क्रमात् મહાવ્રતાનિ મોય. સાયન્