________________
દ્રષ્ટા કોણ ?
મહાપુરૂષોએ જ ફરમાવેલ છે કે,
जई जिणमयं - पवज्जह तामा ववहार निच्छए मुयह । saण विणा तित्थं छिज्जइ अन्नेणउतच्चं ॥
[ ર
ટીકામાં અમૃત
જો તુ જિન મતને પ્રવર્તાવવા ઈચ્છતા હો તે નિશ્ચય કે વ્યવહાર અનેમાંથી એકના પણ ત્યાગ કરીશ નહીં. કારણ કે વ્યવહારના ત્યાગ કરવા જતાં મા ના લાપ થશે અને નિશ્ચયના લેપ કરવા જતાં તત્વ દ્રષ્ટિના વિચ્છેદ્ય થશે. માટે માર્ગોમાં બન્નેની સપૂર્ણ જરૂર છે, નિશ્ચય અને વ્યવહાર અંગેની આ વાત સમયસારની ચંદ્રાચાર્ય મહારાજે પણ ફરમાવેલી છે. પણ એકાંત નિશ્ચયની ધૂનમાં પડેલાં બીજાને વ્યવહાર મૂઢ કહેનારાં અને પેાતે નિશ્ચયમૂઢ બનેલાં આવી વ્યવહારનયની પુષ્ટિને કરનારી વાતાને ધ્યાનમાં જ લેતા નથી. સમયસારની ટીકામાં તે ત્યાં સુધી લખેલું છે કે, વ્યવહાર એ તી છે અને નિશ્ચય એ તીથ ફળ છે. પંચાસ્તિકાયની ટીકામાં અમૃતચ'દ્રાચાર્યજીએ ત્યાં સુધી લખ્યું છે કે,
अत एवोभयन्यायत्ता पारमेश्वरी तीर्थ प्रवर्तनेति ! જેની તી પ્રવના નિશ્ચય અને વ્યવહાર બન્નેને આધીન છે
अतो निश्चय व्यवहार मोक्ष मार्गयोः साध्य साधन भावो नितरामुपपन्न । नचैतद्विप्रतिसिद्ध निश्चय व्यवहारयो; साध्य साधन भावत्वात्सुवर्ण पाषाणवत् ॥