________________
સુખની શોધમાં
[ ૨૬૬
એક રમુજી દ્રષ્ટાન્ત. ગુજરાતીમાં કહેવત છે કે “ ખાડે છેદે તે પડે” એક ઘરમાં સાસુ વહુ હતા. તેમાં અમુક દિવસતો ઠીક ચાલ્યું. ધીમે ધીમે વહુને સાસુ ઉપર ઈષ થવા લાગી, અને ઈષ્ય એ તો સ્ત્રી સ્વભાવને વરેલી જ હોય છે. આજે તો પુરૂષ સ્વભાવને પણ વરી ચુકી છે. વહુને સાસુ માટે મનમાં કંઈને કંઈ બળતરા થયા જ કરે છે. તેણે મનમાં નક્કી કર્યું કે એક દિવસ માટે આ સાસુની ફજેતી કરવી છે. એક દિવસે સાક્ષાત્ રણચંડીની જેમ વાળ ખુલ્લા કરીને જમીન. ઉપર ઢળી પડી. ધણી ઘેર આવીને જુએ છે તો જોતાંજ વિચારમાં પડી જાય છે. અને પુછે છે કે પણ તેને થયું શું ? ત્યાં એના શરીરમાંથી જાણે કોઈ બીજી જ વ્યક્તિ બોલે છે કે, આ મારી બહેનપણી હતી અને એને હું વળગી છું. ત્યાં ધણીને નકકી થયું કે વળગાડ લાગે છે, પછી તે ભુવા ધુણાવ્યા, દેરા કરાવ્યા, ધાગા કરાવ્યા પણ કઈ રીતે વળગાડ નીકળે નહિં. પછી તો ભુવાએ જોરમાં આવીને પુછ્યું કે તું એને. છેડે મૂકે છે કે નહિં ? ત્યારે કહે છે કે, “એક શરતે મૂકવા તૈયાર છું અને તે એ કે મારા સાસુ કાળુ મોઢુ કરી માથું મુંડાવી અને ગધેડે બેસી જે દર્શન આપે તો છેડે મુકવા તૈયાર છું.” ત્યાં ભાયડો સમજી ગયા કે આતે ઢગ. છે. મને કહે છે કે તું હમણાં પિયર ભેગી થઈ જા અને પતે સીધે ત્યાંથી પિતાની સાસુ પાસે આવ્યા. કુદરતી જ એવું હતું કે બને વેવાણેના રૂપરંગ સરખા હતાં. એચિંતા. જમાઈને ઘેર આવેલા જોઈને સાસુ તે હેબતાઈ ગયા